________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૬ )
ચોસઠ પ્રકારી પૂજા–સાથે
અનાવે, તે જસનામ તે તુમ વડિયાં. રહા ૬,
1 / ચિમ્ | सुमनसा गतिदायिविधायिना, सुमनसां निकरैः प्रभुपूजनं । सुमनसा सुमनो गुणसंगिना, जन विधेहि निधेहि मनोऽर्चने ॥१॥ समयसारसुपुष्पमालया, सहजकर्मकरेण विशेोधया। परमयोगबलेन वशीकृतं, सहजसिद्धमहं परिपूजये ॥२॥ ___ मंत्र-ॐ ह्री श्री परम परमे० जन्म० श्रीमते० प्रस. दशकनिवारणाय पुष्पाणि यजामहे स्वाहा ॥
ત્રીજી પુપપૂજાનો અર્થ
દુહાને અથ ગત પૂજામાં કહી તે સ્થાવરદશક નામની પ્રકૃતિએ પાપથી બંધાય છે અને તે પાપપ્રકૃતિ કહેવાય છે. હવે ત્રસદશક કહું છું કે તે પુણ્યવંત જીવ પુણ્યના અંશથી બાંધે છે–પુણ્યથી પામે છે. ૧.
ઢાળને અર્થ હે પરમાત્મા ! તમે બે ઘડી મારા દિલમાં અડીને–સ્પર્શ કરીને રહે કે જેથી હું આપની પુષ્પપૂજા કરીને–આપને પગે પડીને તેનું ફળ માગું. હું પુણ્યના ઉદયથી પ્રથમ ત્રસનામકર્મથી ત્રસપણું પામે . હવે આપને ફળ આપવામાં ઘડીની પણ વાર લાગે તેમ નથી. હું ત્રસપણમાં વિકસેંદી, પંચેંદ્રિય એવા નામથી ઓળખાણે, પરંતુ પ્રભુની ઓળખાણ તે હવે પડી. હું બીજા બાદરનામકર્મ થી સૌ નજરે દેખે તેવે થયે, તે હવે નજરે ચડ્યા પછી આપ મને કેમ ઉવેખી શકશે? હું ત્રીજા પર્યાપ્ત નામકર્મથી લબ્ધિ અને કરણ બંને પ્રકારને પર્યાપ્ત થઈ આપને ચરણે આવ્યો
For Private and Personal Use Only