________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાસઠ પ્રકારે પૂજા-સાથે निजगुणाक्षयरूपसुधूपन, स्वगुणघातमलप्रविकर्षण। विशदबोधमनंतसुखात्मक, सहजसिद्धमहं परिपूजये ॥२॥
मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते० नरायुविगमात् अंतरंगकुटुंबप्राप्तये धूपं यजामहे स्वाहा ।।
ચેથી ધૂપપૂજાને અર્થ
ઢાળને અથ કર્મરૂપી કાષ્ઠોને બાળી નાખવા માટે જિનમંદિરમાં ધૂપઘટા કરવી એ રીતે કરવાથી કનક જેમ અગ્નિના સંગથી જાત્યમથી પ્રગટ થાય છે–દીપી નીકળે છે તેમ આ આત્મા પણ નિમેળ દેહને પામે છે. ૧. જિનગુણરૂપી ગંગાના તરંગમાં આત્મારૂપી હંસ છળકે છે ને ઝળકે છે-આનંદ કરે છે. આયુરૂપ કલંક(કર્મ) ઉતારવાથી—દૂર કરવાથી આ આત્માને નિર્મળ વંશ શેભી નીકળે છે. ૨. એ પ્રમાણે નિર્મળ વંશવાળા થયેલા આત્માને જોઈને તેની કુળવંતી ઘરનારી( સુમતિ) પિતાના ભર્તારને કવચિત્ કવચિત્ પરઘરમાં–પગળિક ભાવમાં રમતા દેખીને સમજાવે છે–તેના મૂળ સ્વરૂપની ઓળખાણ પાડે છે. ૩.
૪ઢાળને અર્થ જિનગુણરૂપ ધૂપઘટાથી સુગંધી થયેલી કુળવંતી સ્ત્રી પોતાના પતિને પરદારા સાથે (કુમતિ સાથે) રમતા જોઈને કહે છે કે–“હે પતિ ! તમે તેને ત્યાં ન જાઓ. હું તમને વારું છું. આજ સુધી તમને બાલ્યાવસ્થાને લઈને-બાળક્રીડા કરતા જોઈને કહેતી નહાતી-ખરી વાત બતાવતી નહોતી પણ હવે તે તમે
૪ આ ઢાળ હિંદી ભાષામાં અનુપ્રાસ મેળવીને બનાવી છે.
For Private and Personal Use Only