________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ દિવસ-આયુષ્ય ક્રમ નિવારણ-પૂજા. ( ૧૨૫ )
.
ઉમર લાયક થયેલા હૈાવાથી આંખના ઈસારાવડે સૂચવું છુંલલકારું છું કે-હે પતિ ! તમારા આ પ્રમાણે પરધરમાં જવાથી તમારા માપિતા લજવાય છે અને તમારા દશ પ્રકારના યતિધર્મરૂપ દૃશ દોસ્તદાર( મિત્રા ) પણ લાજે છે. ( આમાં ભાવકુટુંબની વધારે સ્પષ્ટતા કરવાની છે.) અત્યારે તમારો ખ્યાલ છે તે બહુ ખરામ છે, તેથી હું પણ આ લેકમાં શું મેહુ દેખાડુ ? મને પણ શરમ આવે છે. ર. હું તમને દરરોજ પાકાર કરીને કહુ છું કે—આ અજ્ઞાનરૂપી ઘેર અંધારી રાત્રિમાં કામક્રોધાદિ ચાર ફર્યા કરે છે. આજ સુધી તે હું ઓઝલમાં રહેતી હતી અને દુનિયાની ગાળેા સહેતી હતી, પણ હવે તે હુ આઝલમાંથી બહાર નીકળી છું તેથી તમારે માથે ત્રણ લેકના સાહિમ-પરમાત્માની આજ્ઞા ધારણ કરાવીશ. હવે તમારે જ્ઞાનરૂપ દીપકની જ્યેાતિવાળા ઘરમાં જ રહેવુ. તમારા પરઘરમાં ( પૌદ્ગળિક ભાવમાં) થતા ચાર-પ્રચાર હું અંધ કરાવીશ. ૩–૪. આપની ચાર સુખશય્યામાં હું ફૂલ બિછાવીશ અને તમને હૃદયની સાથે લગાડી આલિંગન કરીશ. એ રીતે રંગમહેલમાં રહેવાથી અને તમારી સાથે સહેલ કરવાથી મને વિવેકરૂપ પુત્ર થશે, તેને હું ખેાળામાં રાખીને રમાડીશ. ૫ મારું અંગ ધરૂપ ગંગાના પવિત્ર જળમાં પખાળીશ અને હું નાથ ! તમને સગાઓમાં-કુટુંબમાં હે તારી દઈશ-આગેવાન કરીશ. પછી પુત્રની ચેાગ્ય કુળવધૂ સાથે સગાઇ કરીશ અને તેના વિવાહપ્રસંગે મગળવાજીત્રા ખજાવીશ. ૬. સ્વામીના પ્રસંગથી હુંપુત્રપનેાતી કહેવાઈશ. સખીઓની સાથે ગીતા ગાઈશ અને શ્રી શુભવીર પરમાત્માની ભક્તિરૂપ ચતુર—સુ ંદર ચારીમાં પુત્રને માથે લૂણ ઉતારીશ. ૩.
""
+ જિનેશ્વરના મતના સદ્ભા, કામબેગની અવાંછા, સ્વલાબસ તેષ અને અનાન વાંછા આ ચાર સુખશય્યા કહેલી છે.
For Private and Personal Use Only