________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૨ )
ચાંસઠ પ્રકારી પૂજા-સાથે
નિશિએ; શ્રી શુભવીર હજૂરે રહેતાં, આનંદ લહેર વિલસીએ. ચાલેા ૭.
॥ જાત્મ્ય |
क्षितितलेऽक्षतशर्मा निदत्मक, गणिवरस्य पुरोऽक्षतमंडल | क्षतविनिर्मितदेह निवारण, भवपयाधिसमुद्धरणोद्यत
| ફ્
सहजभावसुनि त डुलै विपुलदेोषविशोधकम गलैः । अनुपरोधसुबोधविधायक, सहजसिद्धमहं परिपूजये मंत्र-ॐ ह्रीं श्रीं परम० परमे० जन्म० पटकनिवारणाय अक्षतानि यजामहे स्वाहा ||
|| ક્॥
श्रीमते० हास्य
છઠ્ઠી અક્ષત પૂજાના અર્થ દુહાના અ
નવ નાકષાય તે ચારિત્રમાં વર્તતા છતાં રાગ-દ્વેષના પરિણામરૂપ જાણવા. કષાયના કારણભૂત હૈાવાથી—તેના સહચારી હોવાથી તેનુ નામ ને!કષાય છે. ૧.
ઢાળના અથ
હે સખી! ચાલ, આપણે વીરપરમાત્મા પાસે જઈને રહીએ, કારણ કે જિનેશ્વરની અક્ષતપૂજા ભાવપૂર્વક કરવાથી અક્ષયમંદિરમાં વસવાનું પ્રાપ્ત થાય છે. આ સંસારમાં હાસ્યાદિક છ ખટપટના કરનારા છે, તેથી તેનુ તેા મુખ પણ જોવા લાયક નથી. ૧. તે છ નાકષાયમાં હાસ્ય ને રતિની અંધસ્થિતિ દશ કાડાકેાડી સાગરાપમની ઉત્કૃષ્ટી છે અને બાકીના ચાર અતિ, ભય, શાક ને દુગચ્છાની સ્થિતિ વીશ કાડાકેાડી સાગરાપમની છે. ૨. ભય, રતિ,
For Private and Personal Use Only