________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૧૪ )
www.kobatirth.org
ચેાસ પ્રકારી પૂજા—સાથે
ચિત્કંચિતવૃત્તામ્ ।
सुरनदीजलपूर्ण घघ नै - घुं सृणमिश्रितवारिभृतेः परैः । स्नपय तीर्थकृत गुणवारिधि, विमलतां क्रियतां च निजात्मनः ॥ १ ॥ जनमनेामणिभाजनभारया शमर सैकसुधारसधारया । सकलबेाधकलारमणीयक, सहजसिद्धमहं परिपूजये
•
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ ૨ ॥
मंत्र-ॐ ह्रीं श्री परम० परमे० जन्म० श्रीमते० देवायुबंधस्थाननिवारणाय जलं यजामहे स्वाहा ।।
પહેલી જળપૂજાના અ દુહાના અ
હવે પાંચમા કર્મના નાશ કરવા માટે તે સબંધી અષ્ટપ્રકારી પૂજા કહુ છુ. મેહરાજાના દરબારમાં જીવતા કારાગૃહ જેવું આ પાંચમુ આયુકર્મ છે. ૧. ચાર અઘાતી કર્માંમાં પહેલુ આયુકમ છે. તેની ઉત્તરપ્રકૃતિ ચાર ગતિના આયુરૂપ ચાર છે. તે મધમાં, ઉદ્દયમાં અને સત્તામાં અધ્રુવ છે. ૨. આયુકના યાગથી આ જીવ ચારે ગતિમાં અનેક પ્રકારના કર્મોના બંધ ને ઉદયથી અનેક પ્રકારનાં સુખ-દુ:ખ ભાગવે છે. ૩. આ સંસારમાં ચરમશરીરી સિવાયના સર્વે જીવે સમયે સમયે સાત કર્યાં ખાંધે છે અને આઠમુ આચુક માત્ર અંતર્મુહૂ સુધી ભવમાં એક જ વાર આંધે છે. તે ખાંધ્યા પછી તેના અખાધાકાળ તે ભવપૂર વ્યતિક્રમે એટલે જીવ ચાર ગતિમાંથી જે ગતિનુ આયુ ખાંધ્યુ હોય તે ગતિમાં સંચરે છે–જાય છે. ૪–૫. એ પ્રમાણે આ જીવે
આ સંસારમાં અનંતા પુદ્ગળપરાવર્તો કર્યાં છે, હવે આ ભવમાં હે નાથ ! હે ભગવંત! નિભયપણું આપનાર તમે મળ્યા છે;
For Private and Personal Use Only