________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ દિવસ“નેહનીય ક્રમ નિવારણ પૂન.
(૧૦૩)
હાસ્ય ને દુગાના અંધ અપૂર્ણાંકરણ ગુણુઠાણે નાશ પામે છે અને અતિ ને શેકના બંધ પ્રમત્ત ગુણુઠાણું નાશ પામે છે. તે એના ઉદય અપૂર્ણાંકરણ ગુણઠાણા સુધી હોય છે ને સત્તા નવમા અનિવૃત્તિખાદર ગુણુઠાણાના પાંચમા ભાગ સુધી હાય છે. ૩. એક મુનિ કાન્તે ઉદ્ધરીને તે સબંધી કાઉસગ્ગ કરતા હતા, તે વખતે ભાવની વિશુદ્ધિથી અવધિજ્ઞાન થયું, તેમાં સેહુમતિ-સૌધર્મેદ્રને માહને વશે ઈંદ્રાણીને મનાવતા જોઈને હસવું આવ્યું, તેથી મેહનીકમે હાસ્ય માહનીવડે નડેલા તે મુનિ જ્ઞાનથી પડચા અર્થાત્ આવેલુ અવધિજ્ઞાન ચાલ્યું ગયું. આટલું તેનું ખળ સમજવુ. ૪. હાસ્યમાહતીને વશ થવાથી હાસ્યવિનાદ કરતાં જેમ તેમ મોઢેથી ખેલાય છે; અને કેઈ દિવસ રિતમાં લીન થવાય છે, કેઈ દિવસ અરતિમાં લીન થવાય છે અને કોઈ દિવસ શાકમેહનીને વશ થઇ મશીવડે માઢું ઘસ્યું હોય તેવા શ્યામ સુખવાળા થવાય છે. ૫. આ સંસારમાં લેશમાત્ર પણ સુખ દીઠું નથી. ચારે માજી ભય, ભય ને ભય જણાયા છે. ભયમાહનીએ એવી અસર કરી છે. દુગચ્છા મેહનીને વશ થવાથી-મેતા મુનિએ પૂર્વભવમાં ચારિત્રની દુગચ્છા કરી તેથી તેને ચડાળના કુળમાં ઉત્પન્ન થવું પડ્યુ. ૬. મેહરાજાના મેાટા તફાનમાં રાતદિવસ આ પ્રાણી મુંઝાયેલા રહે છે. તેમાંથી છૂટીને શુભવીરની હજૂરમાં રહેવાય તેા એકાંત આનદની લહેરમાં વિલસવાનુ પ્રાપ્ત થાય અર્થાત્ માક્ષસુખ પ્રાપ્ત થાય. ૭.
"
કાવ્યના અર્થ પૂવત્
મંત્રના અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલ ફેરવવું કે હાસ્યાદિષટ્કના નિવારણ માટે અમે પ્રભુની અક્ષતપૂજા કરીએ છીએ.
For Private and Personal Use Only