________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ દિવસ–મોહનીય કર્મ નિવારણ પૂજા (હક)
કાળનો અર્થ કૃષ્ણગુરુને ધૂપ તેમજ દશાંગ ધૂપ પરમાત્માની આગળ ધર. તેની ચાલતી ઊંચી શિખા ઊંચી ગુણણીની પ્રાપ્તિને સૂચવે છે. તેને માટેનું ધૂપધાણું જાત્યવંત સુવર્ણનું અને રત્ન જડેલું કરાવવું. ૧, હવે પ્રત્યાખ્યાન કષાયની ચેકડી માટે કહે છે કે-એ કષાય હોય ત્યાં સુધી મનુષ્યને સર્વવિરતિ– મુનિપણું પ્રાપ્ત થઈ શકતું નથી. તેને સ્થિતિબંધ અપ્રત્યાખ્યાની પ્રમાણે ૪૦ કડાકોડી સાગરોપમને છેવિપાક ઉદય અબાધાકાળે (૪૦૦૦ વર્ષે) ઊણે તેટલો છે. તેને બંધ ને ઉદય પાંચમી ગુણઠાણ સુધી રહે છે. ત્યારપછી ક્ષપકશ્રેણિને અંગે કહે છે કે-એ શ્રેણિ માંડનાર મુનિ સેળે સામંતને * ભેળવીનેપિતાના ગુણસમૂહમાં ઘેરી લઈને તેને હેણું નાખે છે. તેમાં બીજી ત્રીજી બે ચોકડીના કવાયરૂપ આઠ સેનાપતિ તે નવમા ગુણઠાણાને બીજે ભાગે નાશ પામે છે. ૩. આ ચેકડીની સ્થિતિ ચાર માસની કહી છે. એ કષાયમાં મરણ પામતે જીવ મનુષ્યગતિ પામે છે. એ જાતિને ક્રોધ રજની-ધૂળની રેખા જે છે, માન કાષ્ઠના સ્થંભ સમાન છે, માયા ગૌમુત્રની આકૃતિ સરખી છે અને લોભ ખંજનના એટલે અંજનના–કાજળના રંગ જે છે. મુનિમહારાજા શ્રી શુભવીર પરમાત્માના પ્રસંગમાં રહીને મેહનીય કર્મને નષ્ટ કરે છે. આ ચેકડીના ઉદયને તે તેઓ નાશ કરે જ છે. ૪-૫
* મહરાજના સામતરૂપ સેને કષાયને. * પેલી ચોકડી આઠમે ગુણઠાણે જાય છે, બીજી બે ચેકડી નવમાં ગુણઠાણાને બીજે ભાગે જાય છે અને સંજવલન ક્રોધ, માન ને માયા તે ગુણઠાણું સાતમા, આઠમા ને નવમા ભાગે જાય છે, લોભ દશમે ગુણઠાણે જાય છે.
For Private and Personal Use Only