________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
(૪૬) ચોસઠ પ્રકારી પૂજા-સાથે
કાવ્ય પ્રથમની ચેથી ધૂપ પૂજા પ્રમાણે કહેવાં.
मंत्र-ॐ ह्रीं श्री परम परमे० जम्म० श्रीमते० अवधिदर्शनावरणनिवारणाय धूपं यजामहे स्वाहा ॥
ચેથી ધૂપપૂજાને અર્થ
દુહાનો અર્થ અવધિદર્શનાવરણને ક્ષયઉપશમ ચારે ગતિમાં થાય છે, અને તેને ક્ષાચક ભાવ થતાં–અવધિદર્શનાવરણ સર્વથા ક્ષય થતાં પ્રાણુ કેવળજ્ઞાન પામે છે-કેવળી થાય છે અને પ્રાંતે સિદ્ધ થાય છે. તેવા સિદ્ધપરમાત્માને ઉત્સાહપૂર્વક નમસ્કાર થાઓ. ૧
" ઢાળને અર્થ અવધિજ્ઞાન ને અવધિદર્શન અને રૂપીદ્રવ્યના ગ્રાહક છે– રૂપીદ્રવ્યના દેખનારા ને જાણનારા છે. તેના મુખ્ય છ ભેદ છે. (તે પ્રથમ જ્ઞાનના પ્રસંગે લખેલા છે) એ અવધિજ્ઞાનનું અવધિદર્શન છે તે સામાન્યથી વસ્તુને દેખે છે. પરમાત્મા–તીર્થકર એ અવધિજ્ઞાનરૂપ પરભવમાંથી સાથે લાવીને જ પ્રસ્તુત ભવમાં ઉપજે છે. આ ભવમાં અમે તમારા દર્શન પામીને સુખી થયા છીએ. ૧. દેવતા ને નારકી ગતિ સ્વભાવે જ અવધિજ્ઞાન ને અવધિદર્શન પામે છે અને મનુષ્ય ને તિર્યંચ ગુણથી પામે છે. એક મુનિને કાત્સર્ગમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, તેમાં શકેંદ્રને અપ્સરાને મનાવતા જોયા તેથી હસવું આવ્યું એટલે આવેલ જ્ઞાન જતું રહ્યું. હાસ્યદેષથી હેઠા ઊતરી ગયા. ૨. એની ચડતી દશા શુભ પરિણામે જ થાય છે. તે જઘન્યથી પણ અનંતા રૂપી દ્રવ્યો દેખે છે અને ઉત્કૃષ્ટ સર્વ રૂપી દ્રવ્યને દેખી શકે છે. ક્ષેત્રથી જઘન્ય અંગુળને અસંખ્યાતમે ભાગ દેખે છે અને ઉત્કૃષ્ટ અસંખ્ય લેક દેખવા જેટલું વૃદ્ધિ પામે છે. કાળથી જઘન્ય આવળીના અસંખ્યા
For Private and Personal Use Only