________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય દિવસ-વેદનીય કર્મ-નિવારણ પૂ. (૭ તે યમમંદિર જશે રે; મન દૂર દેશાગત ભેજન કરશે, ખારાં પાણી પીશે રે. મન ૫. તે ચિરંજીવ લહે સુખ શાતા, કદીય ન હોય અશાતા રે; મન નૃપ આણ કરી તે રહ્યા સુખીઆ, બીજા મરણ લહે દુઃખીયા રે. મન ૬. વિષમિશ્રિત વિષયારસ જુત્તા, બ્રહ્મદત્ત નરક પત્તા રે; મન મેઘકુમાર ધને સુખભાજ, શ્રી મુભવીર તે રાજા રે. મન છે.
કાવ્ય પ્રથમ કર્મની સાતમી પૂજા પ્રમાણે કહેવા. मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते. अशातोदयनिवारणाय नैवेद्य यजामहे स्वाहा ॥
સાતમી નૈવેદ્ય પૂજાને અર્થ
દુહાનો અર્થ જે પ્રાણીએ પરમાત્માની નૈવેદ્યપૂજા ન કરી અને ગુરુમહારાજની હિતશિક્ષા હૃદયમાં ધારણ ન કરી તે પ્રાણુ પરભવમાં અશાતા પામે છે અને તેને ઘરે-ઘરે ભિખ માગવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. ૧.
ઢાળીને અર્થ હે પરમાત્મા ! તમારા શાસનનો રસ અમૃત સમાન મીઠ છે એવું અમૃત સંસારમાં મેં બીજે કઈ સ્થાનકે જોયું નથી, પરંતુ એવું અમૃત દીઠા છતાં તે ખરેખરું મીઠું લાગ્યું નહીં, (એટલે પીધું નહીં) તેથી જ નારકી વિગેરેનું દુ:ખ મેં દીઠું-મારે જેવું પડયું. ૧. નારકીપણામાં અત્યંત આકરી એવી દશ પ્રકારની
For Private and Personal Use Only