________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય દિવસ–વેદનીય ક્રમ-નિવારણ પૂન
લાગે છે. તે સમતા પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન છે. તેમાં ચેગનાળિકા–ચાગની શ્રેણિ પણ ઘણી રૂડી છે. તે જ્ઞાનીના ઘરમાં છે. હું ચુણ્ અવગુણુને સરખા ધારીને તેના વિવેક વિના આ સંસારમાં રૂલ્યા હ્યુ-ભમ્યા છુ. હાથમાં હીરા છતાં અંધારામાં ગુમાવ્યે છે અથવા શેાધ્યેા છે અને ખરા જ્ઞાનીની ગાડી–મિત્રાઈ કરી નથી.
(
૫ )
મે સંસારમાં અનેક સાચાખાટા કારણે શાક કર્યાં, અન્યને પીડાએ કરી, જીવાને ત્રાસ પડાવ્યા, જીવને મધીખાને ઘાલ્યા, મુનિરાજની નિ ંદા કરી, મુનિઓને અનેક પ્રકારે સતાખ્યા, આ સબ ંધમાં દેવસેન નામના રાજાની કથા સરિચશતકમાં કહેલી પ્રસિદ્ધ છે. ૨ મનુષ્યેાના વધ કર્યો, તેમનું છેદનભેદન કર્યું, પારકી થાપણ આળવી, કાઈની ચાડી કરીને ત્રાસ પડાવ્યા, કમે અથવા વ્યાધિએ દમેલાઓ ઉપર ક્રોધ કર્યાં, કઈકને પાસે રહીને લડાવ્યા. કઈક જીવાની આશા ભાંગી, કપિલાદાસી જેવા કૃપણ થયા. ૩ ઇત્યાદિ કારણેાવડે અનંતા પ્રાણીઓ અશાતા વેદની કર્મ આંધે છે. ત સંબંધી વિપાક સૂત્રમાં મૃગાપુત્રનું' (મૃગાલે ઢીઆનું) દૃષ્ટાંત છે તે સાંભળેા, કે જે સાંભળવાથી સમિકતી જીવા તેા કંપી ઊઠે છે, અને ઉપર જણાવેલા કારણેાવડે અશાતાવેદનીય કર્મ ન બા ંધવાથી (કારણેા ન સેવવાથી) એકાંતે અક્ષય સુખ પામે છે. હું બ્યા ! તમે પરમાત્માની અક્ષત પૂજા કરે અને શુભવીર પરમાત્માને જો—તેમની ભક્તિ કરો.
For Private and Personal Use Only
( વિપાક સૂત્રના બે વિભાગ છે. [એ ૧૧મું અંગ છે. ] સુખવિપાક ને દુ:ખવિપાક. તેમાં દુ:ખવિપાકના દશ અધ્યયન પૈકી પહેલા અધ્યયનમાં મૃગાલાઢીયાનુ દૃષ્ટાંત છે. તેની હકીકત વાંચતાં કઠાર હૃદય પણુ કંપી ઊઠે તેમ છે. એ કથા પાછળ આપેલી છે. ) કાવ્યના અર્થ પ્રથમ પ્રમાણે.