________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાસઠ પ્રકારી પૂજા-સાર્થ તેમને નમસ્કાર કરીને હવે ચોથા દિવસની પૂજા કહું છું. આ ગુરુએ મને બાલ્યાવસ્થામાં જ ગુણના ઘરરૂપ આગમને નિધિ બતાવેલો છે. ૧. ગુરુમહારાજ દીપક સમાન છે, ગુરુ દેવ સમાન છે, ગુરુથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે અને જ્ઞાનવડે જ જગતમાં મેહનીય કર્મના અહિડાણ–બંધસ્થાનો જાણી શકાય છે. ૨. પ્રાણીને કષ્ટ કરવું તે સહેલું છે, પરંતુ અજ્ઞાનીની કિયા બધી પશુના ખેલ જેવી છે બાકી જગતમાં જાણપણું જ દેહ્યલું છે અને એવા જ્ઞાની તે જ મેહનવેલ જેવા વાંછિત પૂરનારા છે. ૩. અજ્ઞાની જન અવિધિએ તપ-જપ-ક્રિયા વિગેરે જે કરે છે તેને આવશ્યક સૂત્રમાં ઉલટે પકાયનો વિરાધક કહેલ છે. ૪. મૂર્ખના મુખેથી આગમ શાસ્ત્રો સાંભળીને અજ્ઞાની જ ઉલટા મેહના પાસમાં પડે છે, તે વક્તા-શ્રોતા બને આગમને લેપનારા થાય છે અને પરિણામે નરક નિગદમાં જઈને વસે છે. ૫. જે અહીં ઘણું મૂનો સંગ મળતો હોય તે વનમાં જઈને વસવું સારું છે; માટે પડિતની સાથે વાસ વસીને મેહનીય કર્મના પાસને છેદ-નાશ કરે. ૬. મિથ્યાત્વ, સેળ કષાય, ભય ને જુગુપ્સા–એ ૧૯ પ્રકૃતિએ ધવબંધી છે–બાકીની ૭ (ત્રણ વેદ, રતિ, અરતિ, હાસ્ય ને શેક) અધુવબંધી છે. એક મિથ્યાત્વ હૃદયી છે ને બાકીની ૨૭ અધૃદયી છે. સમકિત મેહની ને મિશ્રમેહની અધુવસત્તાક છે ને બાકીની ૨૬ ધ્રુવસત્તાક છે. ૭-૮. આ મેહનીય કર્મ દૂર થવાથી કર્મોના મોટા સમૂહને નાશ થાય છે. એ કાર્ય કારણથી સાધ્ય થાય છે, તેથી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવારૂપ કારણ એ કે જેથી મેહનીય કર્મના નાશરૂપ કાર્ય સિદ્ધ થાય, ૯
દ્વાળને અર્થ આ ચેતન ચતુર થઈને ભૂલ્ય અને પિતાના ગુણોને
For Private and Personal Use Only