________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ દિવસ-મેહનીય કનિવારણ-પૂજા.
(૯૧)
રૂપી આઠ ફેબ્રુવાળા મણિધર પથ્થરના સ્થંભ સરખા છે, અર્થાત્ પથ્થરના સ્થંભ જેમ નમાવી શકાતા નથી તેમ અનંતાનુબંધી માનવાળા જીવા નમતા નથી—નમ્ર થતા નથી. તે જાતિની માયારૂપી નાગણી ઘનવશીના મૂળ જેવી છે. દૃઢ વાંસના મૂળી વાંકાચૂકા અહુ હાય છે અને ગાઢ તેમ જ ગૂઢ સંધીવાળા હેાય છે. તે સીધા થઈ શકતા નથી તેમ આ માચાવાળા જીવા સરલ થઈ શકતા નથી. એ જાતિના લોભ કીરમજના રંગ જેવા છે. કીરમને રંગ વસ્ત્રને લાગ્યા હાય લગાડચો હોય તે! તે વસ્ત્ર મળે ત્યારે જ જાય છે તેમ આ લોભ પણ મૃત્યુ પર્યંત જતે નથી. તેને કાઈ હઠાવી શકતું નથી. ૪-૫ નાગદત્તની પાસે આવેલ વસુદત્ત મુનિ+ કહે છે કે “ મેં એ ચારે નાગ-નાગણીને મુનિપણાની ક્રિયાવડે વશ કર્યાં છે અને મારા કબજામાં ( ટોપલામાં ) પૂર્યાં છે. તે કેઈ પણ મંત્ર, મર્માણુ કે ×મહેારાના વશમાં આવે તેવા નથી. મેાટા મેાટા જાંગુલી મંત્રના વાદીને પણ તે પાણી ભરાવે છે અર્થાત્ તેને પણ વશ થતા નથી. ” આ પ્રમાણે કહ્યા છતાં નાગદત્ત ન સમજવાથી મુનિએ તે સર્યાં તેની પાસે છૂટા મૂકચા. તે નાગદત્તને ડસ્યા. નાગદત્ત બેશુદ્ધ થઈ ગયે. પછી નગદત્તના કુટુ બીએની પ્રાર્થનાથી નાગદત્ત મુનિપણુ અંગીકાર કરવુ તે શરતે તેને વસુદત્ત મુનિ સાવધ કરે છે અને સામાયિક ફ્રેંડક ( સર્વાંસાવદ્ય યોગના ત્યાગરૂપ) ઉચ્ચરાવી પાતાની સાથે લે છે. એ સામાયિક દંડક ( કરેમિ ભંતે ) સમાન બીજે કાઈ મહામંત્ર આ જગતમાં નથી કે જે મંત્ર પૂર્વોક્ત નાગાનુ વિષ ઉતારી શકે. પછી તે નાગદ્યત્ત મુનિપણું પાળીને શ્રી શુભવીર પરમાત્માના શાસનમાં અક્ષયપદ-માક્ષપદ પામે છે. ( વસુદત્ત
+ તેને મિત્રદેવ વસુદત્ત મુનિનું રૂપ ધારણ કરીને આવેલ છે. × સર્પાદિકના વિષને દૂર કરનાર મહેારા એક વસ્તુ હાય છે.
For Private and Personal Use Only