________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેસઠ પ્રકારી પૂજા-સાથે
મનુષ્ય જ તે પૂજા કરે છે. એ વિરતિગુણને લોપનાર અપ્રત્યા
ખ્યાની ક્રોધાદિક ચાર કષાય છે. તે પ્રાણીઓને દેશવિરતિપાશું પણ પ્રાપ્ત થવા દેતા નથી. એ ચાર ચતુર એવા શુભ ચિત્તને ચેરના ચેરટા (ચેર) મેહરાજાના ઘરમાં વસનારા છે. (તેના સેવકે છે) ૧. તેની ઉત્કૃષ્ટ બંધ સ્થિતિ ૪૦ કેડાછેડી સાગરોપમની છે અને તેની વિપાકેદય સ્થિતિ આબાધાકાળના ચાર હજાર વર્ષે ઊી ૪૦ કડાકોડી સાગરોપમની છે. ૨. તેને બંધ ને ઉઢય ચોથા ગુણસ્થાન સુધી હોય છે અને સત્તા નવમા ગુણઠાણે જાય છે. એ કષાયના ઉદયે પરસ્પર વિરોધ કરીને એક વર્ષ પર્યત બાળ કે વૃદ્ધ મનુષ્ય અન્યને ખમાવતા નથી, એટલે તેની સ્થિતિ એક વર્ષની છે. ૩. એ કષાયથી તિર્યંચની ગતિ પ્રાપ્ત થાય છે. એ જાતિને કોઇ પૃથ્વીની રેખા જેવો છે. પૃથ્વીની રેખા એટલે ફાટ વર્ષ દિવસે વરસાદ થાય ત્યારે પૂરાઈ શકે છે. એ જાતિનું માન અસ્થિ સમાન છે. અસ્થિને પણ નમાવવું-વાળવું હોય તે તે તૈલમર્દનાદિ મહાપ્રયને વર્ષ દિવસે વળે છે. તે ઉપર જ બાહુબળીનું દષ્ટાંત છે. એ નરદ્ધાને આવેલું-બીજા નાના બંધુઓ જે કેવળી થયેલા તેને ન નમવાનું માન–અભિમાન એક વર્ષે ટળ્યું હતું, અને તે ટળતાં જ તેમણે કેવળજ્ઞાન મેળવ્યું હતું. એ જતિની માયા મેંઢાના શિંગડા જેવી દઢ વળવાળી હોય છે અને લેભ કાદવના નિવિડ રંગ સમાન હોય છે. આ પ્રસંગ ઉપર રત્નસૂડનું ખાસ દષ્ટાંત છે. તેમાં અનીતિ
* આ હકીક્ત ક્ષપકશ્રેણી માંડનાર માટે સમજવી. ઉપશમશ્રેણીવાળાને તે સત્તામાં રહે છે.
૪ બાહુબલીને એ માન કષાય એક વર્ષ ટકયા છતાં તે અપ્રત્યાખ્યાની સ્થિતિ પરત્વે હતે, રસપરત્વે નહે. રસપરત્વે તે તે સંવલન હતો તેથી જ સર્વવિરતિપણું ટકી રહ્યું હતું.
For Private and Personal Use Only