________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.ko
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯)
ચેસઠ પ્રકારી પૂજા–સાથે
છું–મનુષ્યને ભવ પામવા સાથે જૈનધર્મ પણ પ્રાપ્ત થયેલ છે, તે હે શુભવીર પ્રભુ! હવે મારા ઉપર કૃપા કરે કે જેથી આ સેવકનું કાર્ય સિદ્ધ થાય. આજ સુધીમાં મારાથી અનેક ગુન્હા થયા હશે તે બધા માફ કરે; કારણ કે મારા ગુન્હાને હિસાબ ગણે તે તે પાર આવે તેમ નથી. –૧૦.
કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-મેહનીય કર્મના બંધસ્થાનના નિવારણ માટે અમે પ્રભુની જળવડે પૂજા કરીએ છીએ.
द्वितीय चंदनपूजा
દુહા બીજી ચંદન પૂજના, પૂજે ભેળી કપૂર અડવીશ પયડીમાંહીથી, ચારિત્રમોહની દૂર. ૧
(રાગ બિહાગ, ઘડી ઘડી સાંભરે સાંઈ સલુણ–એ દેશી) - ચંદન પૂજા ચતુર રચાવે, મેહમહીપતિ મહેલ ખણવે; ચં ચરિત્રમેહની મૂળ જલાવે, જિનગુણુ
ધ્યાન અનલ સળગાવે. ચં૦ ૧. ચાર અનંતાનુબંધી વિષધર, સુર વસુદત્ત મુનિરૂપ ધરાવે ચં ત્રણ નાગ એક નાગણ હેટી, પડિહણ નાગદત ડસાવે. ચં. ૨ જાવજીવ ચાર વિષય રહેવે, સજ્જનને
દર, સુર વી . પડિબેશ હવ, સજ્જ
For Private and Personal Use Only