________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૨)
ચેસઠ પ્રકારી પૂજા --સા
અને માણસને મેાકલી પુત્રને તેડાવતા હતા—ોલાવતા હતા. આ પ્રમાણે માતાજી વાટ જુએ છે તેવામાં તે વીરપ્રભુ ઘરે આવ્યા એટલે માતાએ પોતાના ખેાળામાં બેસાડીને સારી રીતે તેમને હુલરાવ્યા. પછી સારી રીતે ન્હેવરાવ્યા અને બાથમાં લઇ ને આલિંગન દઈ ને રાજી થયા. ૧–૬.
આ વીરપ્રભુ અનુક્રમે ચૌવનવય પામ્યા એટલે માતાપિતાએ તેમને પરણાવ્યા. જન્મથી ત્રીશ વર્ષ ઘરવાસમાં રહ્યા પછી પ્રભુએ સયમ લેવાની ઇચ્છા કરી, ચારિત્ર લીધું અને આર વર્ષ છદ્મસ્થપણામાં રહી અનેક પ્રકારના ઉપસર્ગાને પરિ ષહા સહન કર્યાં-ઉપસર્ગની મોટી ફેાજને હઠાવી દીધી અને કેવળજ્ઞાન પમ્યા. ૭. એ વીરપ્રભુની ઠકુરાઈ ત્રણ લેાકના સ્વામી તરીકે શે।ભી રહી છે, તેમણે આ કમસૂદન નામને તપ–૬૪ દિવસ કરવાના ક્યો છે. તેમ જ ભવ્ય જીવના ઉપકારને માટે તથા શિવસુખની પ્રાપ્તિને માટે આ ફળપૂજા કરવાની તેઓએ બતાવી છે. ૮. પછી તે પરમાત્માએ શાતા અને અશાતા-અને પ્રકારનું વેદનીય કર્મ ખપાવ્યું અને ચારે અઘાતી કે ખપાવીને પોતે અક્ષયપ—મક્ષપદ પ્રાપ્ત કર્યું; એ પ્રમાણે એ શુભવીર પરમાત્માનું કાર્ય સાદિઅનત ભાંગે સિદ્ધ થયું અર્થાત્ તેઓ સાદિઅનંત ભાંગે ( સ્થિતિએ ) માથ્લે પધાર્યા. ૯ કાવ્યના અર્થ પૂર્વવત્
મત્રને અપૂર્વ પ્રમાણે, તેમાં એટલુ વેદનીય કર્મના સર્વથા દાહ કરવા માટે—તેને માટે અમે પ્રભુની ફળપૂજા કરીએ છીએ.
For Private and Personal Use Only
ફેરવવાનુ કેબાળી મૂકવા