________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય દિવસ-વેદનીય કર્મનિવારણ પૂજા.
(૭૩)
કહ્યો છે–૬૪ મણ વિગેરે–તે ઉપરથી તે મેતીએ બહુ મોટા હોવાની કલ્પના ન કરવી, કારણ કે–તે દેવો એક હાથના શરીરવાળા હોય છે, એટલે તેની શય્યા અને તેની ઉપરને ચંદુ પણ તેના પ્રમાણમાં જ હવે સંભવે છે, તેથી તે મેતી જેવા દેખાતા શ્વેત પદાર્થો ધાતુની જેવા અવાજ આપનારા, ભારેપણે પરિણમેલા અને અ૫ અવગાહનાએ પરિણમેલા મુદ્દગળો સમજવા. એને મોતી જેવા દેખાવના હોવાથી જ મેતી કહેલ છે.
કાવ્યને અર્થ પ્રથમ પ્રમાણે. મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–શાતેતરસુખ-મેક્ષસુખ પ્રાપ્ત કરવા માટે અમે એ પ્રભુની દીપપૂજા કરીએ છીએ.
षष्ठ अक्षत पूजा
દુહા અક્ષત પૂજાએ કરી, પૂજે જગત દયાળ; હવે અશાતવેદની, બંધના ઠાણ નિહાળ. ૧
દાળ
(બટાઉની દેશી) પ્રભુ તુજ શાસન મીઠડું રે, સમતા સાધન સાર, રોગનાલિકા રૂઅડી, તે તો જ્ઞાનીને ઘરબાર રે, હું રોળ્યો એણે સંસાર રે, ગુણ અવગુણુ સરિખા ધાર રે, હીરો હાથ ખે ). અંધાર રે, ન કરી જ્ઞાનીશું
ગેડી મેરે લાલ. ૧
For Private and Personal Use Only