________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
ચેાસદ પ્રકારી પૂજા સાથ
પડેલા હોય છે, તે વાંચ્યા કરે છે. વાંચતા કાંઈ શકા પડે તે ત્યાં રહ્યારહ્યા મહાવિદેહાર્દિકમાં જ્યાં કેવળીભગવંત વિચરતા હાય છે તેને મનથી પૂછે છે. તેના ઉત્તર કેવળી દ્રવ્યમનવર્ડ આપે છે, તે દેવ સમજે છે. કેવળી ભગવંતને આ કાર્ય માં વાપરવા માટે જ દ્રવ્યમન હોય છે.) ૩.
દેવાની તે શય્યા ઉપર એક ચદરુંવા હોય છે. તેમાં ઝુમખડાની જેમ લટકતા મેાતીઓ છે. તેમાં વચલુ મેાતી ૬૪ મણુ તાલમાં હોય છે, તેની ચાર બાજુ ચાર ૩૨–૩૨ મણુના હાય છે, તેની ક્રૂરતા આઠ સેાળ–સાળ મણના હાય છે, તેની ક્રૂરતાં સાળ આઠ—આઠે મણના હાય છે, તેની ફરતા ૩૨ ચાર-ચાર મણના હોય છે, તેની ક્રુરતા ૬૪ એ-એ મણના હાય છે, તેની ફરતા ૧૨૮ એકેક મણુના હાય છે—અધા મળીને ૨૫૩ મેાતી હોય છે. ૪-પુ ૬. એ બધા મેતી વચલા મેતીની સાથે વાયુવડે અથડાય છે, એટલે તેમાંથી અનેક પ્રકારની રાગરાગણીઓ ઉત્પન્ન થાય છે. તે આ લવસત્તમીયાના નામથી ઓળખાતા દેવા સાંભળે છે, તેને ઉપભાગ લે છે. ૭. ત્યાં તે સુખમાં લીન થયેલ ઢવાની ભૂખતરસ પણ છીપી જાય છે અર્થાત્ ક્ષુધા કે તૃષા તેમને લાગતી જ નથી. એ પ્રમાણે ૩૩ સાગરોપમનું આયુષ્ય વ્યતીત કરે છે અને એવી શાતાસુખની લહેરમાં પણ શ્રી વીર પરમાત્માને વારવાર સભારે છે–વીરપુરુષામાં વિજય મેળવનાર એવા જગદીશને યાદ કરે છે; તેનુ નામ ભૂલતા નથી. ૮.
ઉપર પૂજામાં દેવશષ્યા ઉપરના ચદ્રુઆમાં મેાતીઓને જે તાલ
*
એમને ૩૩ પક્ષે શ્વાસાવાસ ને ૩૩ હાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. તે અનુકૂળ પુદ્ગળા લેમાહારવડે સંક્રમવાથી પૂર્ણ થાય છે. દેવાને કવળાહાર હાતા
જ નથી.
For Private and Personal Use Only