________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય દિવસ-દર્શનાવરણીય કર્મ નિવારણ પૂજા (૪૭) તમા ભાગ જેટલા વખતના અતીત, અનાગત પર્યાયે જાણે છે અને ઉત્કૃષ્ટા અસંખ્ય ઉત્સપિણી, અવસર્પિણી સુધીના અતીત, અનાગત પર્યાયે જાણે છે. ભાવથી એકેક દ્રવ્યમાં જઘન્ય ચાર * ભાવ જાણે છે, અને ઉત્કૃષ્ટા અસંખ્ય પર્યાને એ દર્શન જોઈ શકે છે. ૩–૪–૫. નંદીસૂત્રમાં આ પ્રમાણે અવધિજ્ઞાન ને અવધિદર્શનનું સ્વરૂપ કહ્યું છે. તેમાં નિરાકાર (સામાન્ય) ઉપયોગ તે દર્શન કહેલું છે. ૬. મિથ્યાત્વી જીવેને અવધિને બદલે વિસંગજ્ઞાન થાય છે. તેને પણ અવધિદર્શન હેય એમ સિદ્ધાંતમાં કહેલું છે અને તત્ત્વાર્થના ટીકાકાર સમકિતી એવા અવધિજ્ઞાનવાળાને જ અવધિદર્શન હેાય એમ કહે છે. ૭. એ અવધિદર્શનનું આવરણ બાળી દેવા માટે પ્રભુની ધૂપપૂજા કરીએ અને શુભવીર પરમાત્માનું શરણ લઈને આ ભવસાગર તરી જઈએ. ૮.
કાવ્યને અર્થ પ્રથમની ચાથી પૂજા પ્રમાણે સમજ.
મંત્રને અર્થપૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–અવધિદર્શનાવરણને નિવારનારા પ્રભુની અમે ધૂપવડે પૂજા કરીએ છીએ.
पंचम दीपकपूजा
દુહા કેવળ દર્શનાવરણને, તું પ્રભુ ટાળણહાર; શાનદીપકથી દેખીએ, તુજ આધાર. ૧
- ઢાળી
(રાગણ–આશાવરી ગરબાની.) દીપક દીપો રે, લેકોલક પ્રમાણુ દર્શન દીવ રે, હણી આવરણ લહે નિવણ દીપક એ આંકણી.
* વર્ણ, ગંધ, રસ ને સ્પર્શરૂપ ચાર ભાવ.
For Private and Personal Use Only