________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય દિવસ–વેદનીય કમ નિવારણ પૂજા (૫)
મિત્ર! તમે વેદનીય કને વશ કેમ પડી છે ? કારણ કે તેને તે પ્રભુ સાથે વૈર છે. પ્રભુના—સાહિમના વૈરીના વિશ્વાસ કરવા નહીં, તે જ સાહિમની મહેરબાની થાય. ૨. આશાતા વેદનીના અધ છઠ્ઠા ગુણુઠાણા સુધી છે અને શાતાવેદનીય તેા તેરમે ગુણુઠાણે કેવળી પણ ખાંધે છે. ૩. શાતા અને અશાતા અને એક સાથે જ ચૌદમે * ગુણઠાણે નાશ પામે છે. એ કર્મ સત્તામાં ને ઉદયમાં હાવાથી કેવળી પણ અગિયાર પરિસહ સહન કરે છે. ૪. એ કર્મીની ઉત્કૃષ્ટી સ્થિતિ ( અશાતા વેદનીની ) ત્રીશ કેાડાકેાડી સાગરે - પમની છે અને અશાતાની જઘન્ય સ્થિતિ સાગરાપમની (એકેદ્રિયને આશ્રીતે ) છે. હવે શાતાને માટે કહે છે. એની ઉત્કૃષ્ટી સ્થિતિ પન્નર કોડાકોડી સાગરે પમની છે અને જઘન્ય સ્થિતિ ( ૧૧-૧૨-૧૩ મે ગુણુઠાણું ) એ સમયની છે. આ પ્રમાણે શ્રી ભગવતી સૂત્રમાં શ્રી શુભવીર પરમાત્માએ શ્રી ગૌતમસ્વામીને ઉત્તર આપીને તેમના સશય ટાળેલા છે. પ-૬.
કાવ્યના અર્થ પ્રથમ પ્રમાણે,
સત્રના અર્થ પ્રથમ પ્રમાણે, :તેમાં એટલુ ફેરવવું કેવેદનીયકના અધને નિવારનારા પ્રભુની અમે પુષ્પવડે પૂજા કરીએ છીએ.
चतुर्थ धूपपूजा
દુહા ઉત્તરાધ્યયને સ્થિતિ લઘુ, અંતરમુદ્ન કહાય; પન્નવામાં માર તે, શાતામધ સ’પરાય, ૧
* છેલ્લા એ સમયે સત્તામાંથી એકેક જાય છે.
For Private and Personal Use Only