________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮)
ચોસઠ પ્રકારી પૂજા સાથે
ક્ષાયક ભાવ અનાદિ ચેતન, આઠ પ્રદેશ ઉઘાડાં રે; અવરનું દર્શન દેખણ ભમીએ, પણ આવરણ તે આડાં. દી૧. તુમ સેવે તે તુમ સમ હવે, શક્તિ અપૂરવ ચગે રે; ક્ષપકશ્રેણિ આરહી અરિહા, ધ્યાન શુકલ સંગે. દી. ૨. ઘનઘાતીને વાત કરીને, પ્રથમ સમય સાકારે રે; સમયાંતર દર્શન ઉપગે, દર્શનાવરૂણ વિદારે. દીઠ ૩. મૂળ એક બંધ ચાર સરોદય, ઉત્તર પણ એક બાંધે રેબેંતાળીશ ઉદયે પંચાશી, સત્તા હણી શિવ સાધે. દી. ૪. ઝગમગ ઝાળા દીપકપૂજ, કરતાં કેડી દીવાજ રે; શ્રી શુભવીર જિનેશ્વર રાજા, રાજ્યે રૈયત તાજા, દી૦ ૫.
કાવ્ય પ્રથમની પાંચમી પૂજા પ્રમાણે કહેવાં. मंत्र-ॐ हाँ श्री परम० परमे० जन्म० श्रीमते. केवळ दर्शनावरणनिवारणाय दीपं यजामहे स्वाहा ॥
પાંચમી દીપક પૂજાનો અર્થ
દુહાનો અર્થ હે પ્રભુ ! મારા કેવળદર્શનાવરણના ટાળનાર તમે જ છે, એમ મેં જ્ઞાનરૂપ દીપકથી દીઠું છે; તેથી હે પ્રભુ! મારે તે તારે જ માટે આધાર છે. ૧
ઢાળને અર્થ - જ્ઞાનદર્શનરૂપી દીપક એ દીપ (પ્રકાશિત) છે કે જેના વડે કાલેક સર્વ જોઈ શકાય છે. એ દર્શનરૂપી દીપક કેવળદના
For Private and Personal Use Only