________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય દિવસ-દર્શનાવરણીય કર્મ નિવારણ પૂજા. (૫૧) અનંતની છેટી રે, શિવસુંદરી સહેજે ભેટી રે. એ ૬.
કાવ્ય પ્રથમની છઠ્ઠી પૂજા પ્રમાણે કહેવાં. मंत्र-ॐ ह्री श्री परम परमे० जन्म० श्रीमते. निद्राप्रचलाविच्छेदनाय अक्षतं यजामहे स्वाहा ॥
છઠ્ઠી અક્ષત પૂજાનો અર્થ
દુહાનો અર્થ બે નિદ્રાના કર્મપુગળને છેદવા માટે અને આત્માને–પિતાની જાતને નિર્મળ કરવા માટે નિર્મળ અક્ષતની પૂજાવડે જગતના તાતરૂપ પરમાત્માની પૂજા કરે. ૧.
ઢાળને અર્થ હવે પાંચ નિદ્રાને દૂર કરવાની છે. તે મેહરાજાની ખરેખરી દાસી છે. પચે સર્વઘાતી પ્રકૃતિ છે. તેમાં ૩ મેટી છે ને બે નિદ્રાઓ છેટી–નાની છે. (તેના નિવારણ માટે કહે છે.) એ બહેને જગતની પિતરાણી જેવી છે. એણે નાના ને મેટા સર્વ પ્રાણીએને મુંઝવ્યા છે. ભાનુદત્ત નામના પૂર્વધર* મુનિ નિદ્રાના ઉદયથી ચારિત્રથી પડ્યા છે, તે પાછા દીવાની જ્યોતે શોધતાં પણ જડ્યા નથી. ૧. એ પાંચ નિદ્રામાં પ્રથમ જે નિદ્રામાંથી આળસ મરડીને સુખે સુખે જાગે તેનું નામ નિદ્રા છે ને તે બાળવધુટી(વહ) જેવી છે; અને જે નિદ્રાના ઉદયથી બેઠા ને ઊભા ઊભા પણ આંખે ઘેરાયઝોકાં આવે અને વચનની સેંટી વાગે-કેઈ જેરથી બોલાવે ત્યારે જે નેત્રમાંથી છૂટે તેનું નામ પ્રચળા એ તેનું લક્ષણ છે ને તેની ગતિ બેટી છે–ખરાબ છે. દ્વાદશાંગીરૂપ ગણિપટીને ધારણ કરનારા . એમની કથા પાછળ આપેલી છે.
For Private and Personal Use Only