________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય દિવસ–દર્શનાવરણીય ક` નિવારણ પૂજા
(૫૭)
ઉડાવું; તેમજ કેસરની' ભરેલી કનકની કચેાળીના (પીચકારીના) પણ ઉપયોગ કરું છાંટુ. ૧. ખારેક, બીજોરાં અને ટેટી વિગેરે ફળોના થાળ ભરીને પ્રભુ પાસે ધરું અને દનાવરણ'ના ભયથી ડરીને ફાગના રાગમાં પ્રભુના ગુણગાન તાનથી-એકાગ્રતાથી ગાઉં. ૨. એ પ્રભુના દર્શન વિના હું આ ભવમાં–સંસારમાં ભમ્યા અને કુદેવ તથા કુતીર્થ(મિથ્યાદર્શન )ની પ્રશ'સા કરી તેનું વર્ણન કર્યું. કુગુરુ તથા કુશાસ્ત્રની પશુ પ્રશંસા કરી અને મિથ્યાત્વ ધર્મ હૃદયમાં ધારણ કર્યાં. ૩. પછી ઘણા દુ:ખે તથા મહુ શાકે ભરેલી સ્થિતિ પામ્યા અને તેમાં સમકિતને અંગે અનેક પ્રકારના દૂષણા આચર્ચા-લગાડ્યાં, કુવ્રત પાળ્યાં, અનીતિએ ચાલ્યા અને પરમેષ્ઠીને તેમજ સદ્ગુરુને મેળવ્યા ૪. દૃનાવરણી કવડે ઘેરાવાથી શાસનના પ્રત્યનિક અને અપચ્ચખાણી એવા ગુરુને કે જેને ગણધર મહારાજાએ ભગવતી સૂત્રમાં બહુ પ્રકારે વર્ણવ્યા છે તેને ગુરુ તરીકે સેવ્યા. એ કર્મની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રીશ કાડાકાડી સાગરેાપમની છે. ૫. સાંઈ એટલે પરમાત્મા તેની આજ્ઞા મસ્તકે ધારણ કરવાથી એવા ઉત્કૃષ્ટ સ્થિતિબંધના ધંધાને ઘટાડ્યો-નાશ પમાડ્યો.. શ્રી શુભવીર પ્રભુ મળવાથી લવણુસમુદ્રના ખારા જળમાં રહેનારા શૃંગીમચ્છ * જેમ મધુરી લહેર મેળવે છે-મીઠું જળ જ પીવે છે તેમ મેં પણ ઉત્તમ ધર્મનું પાન કર્યું-ઉત્તમ ધર્મ પ્રાપ્ત કર્યો. ૬.
કાવ્યના અર્થ પ્રથમ પ્રમાણે કહેવા.
આ મંત્રને અથ ઉપર પ્રમાણે, તેમાં એટલ ફેરવવુ કે—દનાવરણી કમના દાહ કરવા માટે અમે ફળવડે પરમાત્માને પૂજીએ છીએ.
* સમુદ્રમાં શીંગડાવાળા મચ્છ થાય છે કે જે સમુદ્રમાં રહ્યા છતાં મીઠું પાણી પીનારા છે, તેને મીઠું' જળ જ્યાં જ્યાં નદી સમુદ્રને મળે છે ત્યાં મળી રહે છે. અન્યત્ર પશુ મળે છે.
For Private and Personal Use Only