________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
ચેાસડે` પ્રકારી પૂજા-સા
ને પાંચ નિદ્રા- એમ નવ ઉત્તરપ્રકૃતિ અરિતાએ કહેલી છે. ૧. તે નવે પ્રકૃતિ ધ્રુવબંધી ને ધ્રુવસત્તાક છે અને તેમાંની ૪ પ્રકૃતિ ધ્રુવાયી ને ૫ નિદ્વારૂપ પાંચ પ્રકૃતિ અશ્રુવાયી છે. નિદ્રાની પાંચે પ્રકૃતિ સધાતી છે. ૨. દનાવરણ ચારમાં પ્રથમની ત્રણ પ્રકૃતિ દેશઘાતી છે અને ચેાથી કેવળદર્શનાવરશ્રીય સઘાતી છે. તે સઘાતી પ્રકૃતિઓમાં પણ મેઘાચ્છાદિત વાદળના વિવેક સમજવાનો છે, અર્થાત્ ગાઢ વાદળાં આકાશમાં થયેલા હોય અને તેણે સૂર્યને સથા ઢાંકી દીધેલ હોય; છતાં તેમાંથી કાંઈક કાંઈક પણ પ્રકાશ નીકળે છે અને તેથી પદાર્થા દૈખી શકાય છે તેમ સઘાતી પ્રકૃતિનો ઉદય સતે પણ કાંઈક કાંઈક દર્શનગુણુ પ્રગટ રહે છે. ૩. એ આવરણા દૂર થવાથી વિકટ ને નિકટ રહેલા અર્થાત્ દૂર ને નજીક રહેલા ઘટપટાદ સર્વ પદાર્થ દેખી શકાય છે. એ દનાવરણુ દૂર થવાથી પ્રગટેલા દર્શનરૂપ સામાન્ય અનાકાર ઉપયોગ જ્ઞાનના સાકાર ( વિશેષ ) ઉપયેગની અગાઉ છદ્મસ્થને થાય છે. ૪. એ દર્શનને આવરણ કરનારા કર્મોના મળથી હે પ્રભુ! મે' તમારું ન લહ્યું નહીં અર્થાત્ હું તમારું દર્શન ( શાસન ) પામી શકશે. નહીં અને નાગમ નયાદિરૂપ એકાંત દનવડે સંસારમાં ભટકયો એટલે માત્ર હાથવડે પાણી વલોબ્યુ. ૫. હવે પૂર્ણપણે તમારું દર્શન પામવા માટે હું 'ભગવંત ! તમને ભજીએ છીએ-તમારી ભક્તિ કરીએ છીએ કે જેથી જળકાંતમણિથી જળ દૂર થાય તેમ મારાં આવરણ ક્રૂર આય ને તમારું દર્શન પૂર્ણ પણે પ્રાપ્ત થાય. ૬. ઢાળના અ
માગધ, વરદામ ને પ્રભાસ તીર્થના તેમ જ ગ`ગા વિગેરે નદીએનાં પવિત્ર જળ લાવીને દર્શનાવરણુ કમ નિવારવા માટે અરિહંતને અભિષેક કરીએ. હું દર્શનદાયક પ્રભુ ! તમને નમસ્કાર
For Private and Personal Use Only