________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ પૂજા ( ૧૭ ) દેખે ઉજાગર દિશા, સુણો ઉજ્વળ પાયા દોય. ગુણ-૩ લહી ગુણઠાણું તેરમું, સુણે ધુર સમયે સાકાર; ગુણo ભાવ જિનેશ્વર વંદીએ,સુણો નાડા દોષ અઢાર, ગુણ૦ ૪,છતી પર્યાયે જ્ઞાનથી, સુણો જાણે શેય અનંત ગુણ, શ્રી શુભવીરની સેવના, સુણો આપે પદ અરિહંત, ગુણ૦ ૫.
| #ાર્થ क्षितितलेऽक्षतशर्मनिदानकं, गणिवरस्य पुरोऽक्षतमंडलं । क्षतविनिर्मितदेहनिवारणं, भवपयोधिसमुद्धरणोद्यतं ॥ १ ॥ सहजभावसुनिमलतंडुलै-विपुलदोषबिशोधकमंगलैः। अनुपरोधसुबोधविधायक, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥
છે ફ્રી જ પ્રમ૦ so શ્રીમત્તે દેવઢશાનાવરनिवारणाय अक्षतं यजामहे स्वाहा ॥
છઠ્ઠી અક્ષત પૂજાનો અર્થ
દુહાનો અર્થ ચાર ઘનઘાતી કર્મને ઘાત કરવાથી જે મુનિભૂપ એટલે મુનિના રાજા કેવળજ્ઞાની અથવા તીર્થકર થયા છે તેમને તેમ જ બહિરાત્મપણું ઉચછેદીને જેઓ અંતરાત્મપણું પામ્યા છે તેવા મુનિએને નમસ્કાર કરું છું. ૧. આમાંન મસ્કાર પદ ઉપરથી લેવાનું છે.
છઠ્ઠી ઢાળને અર્થ : અક્ષતપદ જે મેક્ષપદ તે વરવા માટે શ્રેષ્ઠ એવી અક્ષત પૂજા. કરવાની છે. અક્ષત એટલે અખંડ અને ઉત્તળ એવા તંદુલ એટલે જે ચોખા વડે પૂજા ઉદાર એવું ઉજવળ કેવળજ્ઞાન મેળવવા
For Private and Personal Use Only