________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
ચાસઠ પ્રકારી પૂજ-સાથે
પાંચમી ઢાળીને અર્થ મન:પર્યવજ્ઞાનની તિ અઢીદ્વીપ પર્યત ઝગમગે અર્થાત ત્યાં સુધીના સંજ્ઞી પંચેંદ્રિય જીવોએ વિચારેલા મનના પર્યાયે દેખી–જાણી શકાય. તે જ્ઞાનના બે ભેદ ઋજુમતિ ને વિપુળમતિ છે. તેમાં અઢી અંગુળને તરતમ ભાવ છે; અર્થાત્ ઋજુમતિ અઢીદ્વીપમાં અઢી અંગુળ ઓછું દેખે ને વિપુળમતિ અઢીદ્વીપ પૂર્ણ દેખે જેને વિપુળમતિ મન:પર્યવજ્ઞાન થાય તે તે જ ભવમાં નિર્વાણ પામે (મેક્ષે જાય), ઋજુમતિ તે ભવમાં મેક્ષે જાય અથવા ન પણ જાય. એ બંને પ્રકારનું મન:પર્યવજ્ઞાન મુનિષ વિના. ઉત્પન્ન ન થાય. (મુનિષમાં પણ સાતમે ગુણઠાણે વર્તતા હોય ત્યારે થાય.) ૧. એ જ્ઞાનવાળા વિમળા એટલે નિર્મળ એવી ઊર્ધ્વદિશાએ જાતિષ સુધી દેખે અને તમા એટલે અંધકારવાળી અદિશાએ વ્યંતરેના સ્થાન સુધી દેખે. (તિષ ને વ્યંતરના સ્થાન ઊંચે ને નીચે નવશે નવશે જન સુધીમાં જ છે.) તિøલેકમાં એ પ્રમાણ જાણવું, કારણ કે તિછલેક ઊર્ધ્વ
અધે મળીને ૧૮૦૦ જનપ્રમાણ જ છે, પરંતુ એમાં એટલું વિશેષ છે કે અલેકે સે જન ૯૦૦ ઉપરાંત જાણવા અર્થાત્ જબૂદ્વીપના મહાવિદેહને પશ્ચિમ ભાગ ઢળૉ છે તે છેવટ એક હજાર નીચે છે. ત્યાં આવેલી વિજયમાં રહેલા મનુષ્યાદિકના મનના પર્યાય જાણી શકે. એ જ્ઞાનવાળા મુનિએ સંજ્ઞી પંચેંદ્રિય જીવોના મનવડે ચિંતવેલા પર્યાને-વિચારેને જાણે. ૨-૩ ત્રાજુમતિ દ્રવ્યથી મને વર્ગણાના અનંતાનંત પ્રદેશને વિચારાતા જાણે. તે જીવોના અસંખ્ય ભવની વાત કરી શકે, કાળથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધીનું જાણે ત્રણ કાળ માટે એ પ્રમાણે સમજવું. (અર્થાત્ વર્તમાન કાળ તે એક સમયરૂપ જ છે, પણ અતીત અનાગતમાં કઈ પણુ જીવે
For Private and Personal Use Only