________________
२६
કઈ પરંપરાના હતા એ પ્રશ્નના નિકાલ આણુવામાં બહુ ઉપયેાગી છે. ઉમાસ્વાતિ દિગંબર પર પરાના ન જ હતા એવી ખાતરી કરવા માટે નીચેની લીધે બસ છે
(૧) પ્રશસ્તિમાં સૂચવેલ ઉચ્ચનાગર શાખા અગર તે નાગરશાખા કયારે પણ દિગંબર સપ્રદાયમાં થયાનું એક પણ પ્રમાણ નથી.
(૨) સૂત્રમાં॰ પ્રથમ કહ્યા પ્રમાણે બાર સ્વર્ગીનું ભાષ્યમાં વર્ષોંન છે, તે માન્યતા દિગંબર સંપ્રદાયને ઇષ્ટ નથી. ‘કાળ’ એ કાઈ ને મતે વાસ્તવિક દ્રવ્ય છે એવું સૂત્ર (૫, ૩૮) ‘અને ભાષ્યનું વર્ણન દિગંબરીય પક્ષ(૫,૩૯)થી વિરુદ્ધ છે. દેવળીમાં (૯,૧૧) અગિયાર પરીષહ હેાવાની સૂત્ર અને ભાષ્યગત સીધી માન્યતા તથા પુલાક આદિ નિગ્રંથીમાં દ્રવ્યલિંગના વિકલ્પની અને સિદ્ધમાં લિંગદ્વારનું ભાષ્યગત વક્તવ્ય દિગંબર પર પરાથી ઊલટું છે.
'
૧. જુઓ ૪, ૩ અને ૪, ૨૦ તથા તેનું ભાષ્ય. ૧. જુઓ ૪, ૧૯ની ‘સર્વાર્થસિદ્ધિ પર’તુ જૈનજગત વર્ષ ૫, એક મા પૃ૦ ૧૨ ઉપર પ્રગઢ થયેલા લેખથી મામ થાય છે કે, દિગ‘ખરીય પ્રાચીન ગ્રંથામાં માર ૫ (સ્વ) હોવાનું કથન છે. આ જ ખાર કપ સાળ સ્વરૂપે વર્ણવાયા છે. તેથી મૂળ ખારની જ સખ્યા હતી, અને પછીથી જ કાઈ કાળે સાળની સખ્યા દિગબરીય પ્રથામાં આવી છે.
૭. સરખાવા ૯, ૪૨ અને ૧૦, ૭ના ભાષ્યને તે જ સૂત્રાની ‘સર્વાર્થસિદ્ધિ’ સાથે, અહી' એ પ્રશ્ન થશે કે, ૧૦, ૯ ની સર્વાં સિદ્ધિમાં’ લિંગ અને તીર્થં દ્વારની વિચારણા પ્રસંગે જૈનદૃષ્ટિને ખ'ધ એસે એવા ભાષ્યના વક્તવ્યને બદથી તેને સ્થાને રૂઢ ર્કિંગ ખરીચત્વાષક અથ કરવામાં આળ્યા છે; તો પછી ૯, ૪૭ ની સર્વાર્થસિદ્ધિમાં પુલાક