________________
જુદા હોય, ત્યાં તત્વજ્ઞાનવિષયક પ્રતિષ્ઠિત તેમજ અનેક સંપ્રદાયમાં માન્ય થયેલા ગ્રંથમાં ઉપરના જેવી વસ્તુસ્થિતિ હતી નથી. દાખલા તરીકે વૈદિકદર્શનમાં પ્રતિષ્ઠિત “બ્રહ્મસૂત્ર” ગ્રંથને છે. જે તેના જ કર્તા પિતે વ્યાખ્યાકાર હેત, તે તેનાં ભાષ્યોમાં આજે જે શબ્દની ખેંચતાણ, અર્થના વિકલ્પ અને અર્થનું સંદિગ્ધપણું તેમજ સૂત્રના પાઠભેદ દેખાય છે, તે કદી ન હતા. એ જ રીતે તત્વાર્થસૂત્રના પ્રણેતાએ જ જે
સર્વાર્થસિદ્ધિ, “રાજવાર્તિક” અને “ોકવાર્તિક' આદિ કાઈ વ્યાખ્યા લખી હોત, તે તેમાં જે અર્થની ખેંચતાણ, શબ્દનું મચરવાપણું, અધ્યાહાર અર્થનું સંદિગ્ધપણું અને પાઠભેદ દેખાય છે, તે કદી જ ન હોત. આ વસ્તુ નિશ્ચિત રીતે એકકક મૂળ અને ટીકા હોય તેવા ગ્રંથે જોવાથી બરાબર સમજી શકાય તેવી છે. આટલી ચર્ચા મૂળ અને ભાષ્યના કતી એક હેવાની માન્યતાની નિશ્ચિત ભૂમિકા ઉપર આપણને લાવી મૂકે છે. ૨
મૂળ અને ભાષ્યના કર્તા એક જ છે એ નિશ્ચય તેઓ
૧. દાખલા તરીકે જુઓ સવાર્થસિદ્ધિ–“મારા રૂતિ વા पाठः।"-२, ५३ । " अथवा एकादश जिने न सन्तीति वाक्यशेषः વાલ્વની લોપર્શત્વા સૂત્રા –૧, ૧૧ અને “નિ केन सिद्धिः १ अवेदत्वेन त्रिभ्यो वा वेदेभ्यः सिद्धिर्भावतो न द्रव्यतः, द्रव्यतः पुलिङ्गेनैव अथवा निग्रन्थलिङ्गेन सग्रन्थलिझेन वा सिद्धिर्भूतપૂર્વનચાપેક્ષા ”– ૧૦, ૧ /
૨. ઉપલબ્ધ સંસ્કૃત વાડ્મય જતાં મૂળાકારે જ મૂળ સુત્ર ઉપર ભાષ્ય લખ્યું હોય એવા આ પ્રથમ દાખલો છે.