Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૯૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેન શ્રમણે પાસક રત્ન વિશેષાંક
R
8 મ.એની પૂજા કરી હતી. પૂ. આ. શ્રી જીવદેવ સૂ મ.ની પુજાને માટે પરમ અહોભાવથી છે શ્રી મહલ નામના શ્રેષ્ઠિવયે અર્ધલક્ષદ્રવ્ય અર્થાત્ પચાસ હજાર (૫૦૦૦૦) દ્રવ્ય આપ્યું. છે તે દ્રવ્યથી પ. પૂ.પાદ આ. પ્રવરશ્રીએ શ્રી જિનેન્દ્રપ્રસાદ આદિ કરાવ્યા હતા.
પ. પૂ.પાદ આ. મ આદિ તારક ગુરુવર્યોના પવિત્ર સંયમબળથી આકર્ષાઈને અનેક & રાજા મહારાજાઓ, યવનબાદશાહે, અને શાહ સોદાગર શ્રેષ્ઠિવએ પ. પુ. ગુરૂવર્યોના છે પવિત્ર ચરણમાં લાફે કોડે સુવર્ણમુદ્રાઓ ધરીને અંગુઠે વાચુણેથી ગુરૂપુજન કરેલ. છે તે સર્વસ્વ સુવર્ણ મુદ્રાદિ દ્રવ્ય પૂ. સાધુ સાદવીના વૈયાવચ્ચ ખાતામાં કે સાધારણ ખાતામાં છે | ન અપાવતાં સર્વે ગુરૂવર્યોએ તે ગુરૂપૂજનનું સર્વસ્વદ્રવ્ય જીણું જિનાલયેના જીર્ણોદ્ધારમાં અને નુતન જિનાલના નિર્માણમાં સુવિ-નિગ કરવા માટે સુશ્રાવકોએ સંભળાવેલ. $
પ. પૂ. ગુરૂવર્યાની અને સુવિહિત આચરણા પ્રમાણે અમારા સમુદાયના પ. પુ. ગુરૂવર્યોશ્રી દેવદ્રવ્ય ખાતે લેવરાવે છે. તે સુવિહિત આચરણા પ્રમાણે હું પણ દેવદ્રવ્ય ખાતે જ જમે લેવરાવું છું.
વર્તમાનમાં કેટલાંક ગુરૂવર્ય પૂ. સાધુ-સા દેવીના વૈયાવચ ખાતે લેવા જણાવે છે છે તે ઉચિત કે અનુચિત છે. તે અંગે કે ઈ પણ ચર્ચા સમીક્ષા કર્યા વિના હું નિમ્નસ્તB રીય ધર્મક્ષેત્રનું દ્રય ઉચ્ચસ્તરીય ધર્મક્ષેત્રમાં સુ-વિ-નિગ થઈ શકે. એવી જિનાજ્ઞા છે હોવાથી અને જેમનું લફ ક્રોડે સુવર્ણ મુદ્રાથી ગુરુપુજન કરેલ તે તારક પ. પૂ. ગુરૂ8 વર્યોએ પણ જિનાલયના જીર્ણોધાર આદિમાં જ સુવિનિયોગ કરવા કરાવવા અર્થે જ શ્રી છે સંઘને અર્પણ કરાવેલ હોવાથી ગુરૂ પૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યરૂપે જ જમે લેવાની માન્યતા # ધરાવું છું. એટલે ગુરૂપૂજનનું દ્રશ્ય દેવદ્રવ્ય રૂપે લેવરાવવામાં મને દે ષ લાગે તેમ છે નથી. પરંતું ગુરૂપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્ય જ છે. એવું સર્વજ્ઞ ભગવંતેના કાનમાં હોય,
તે મોરારજી મીલની ચાદર ઓઢીને પોક મુકવાનો વારો કેને આવશે ? તેનો નિર્ણય
ગુરૂપૂજનનું દ્રવ્ય ૫. સાધુ-સાદેવીના વૈયાવચ ખાતે લેવાની પ્રરૂપણ કરનાર પાકારોએ R વયં કરી લે પરમ હિતાવહ લેખાશે.
–સ્વપ્નદ્રવ્ય અંગે મામિક બોધ : –લેખક : પૂ આ. શ્રી કલ્યાણસાગર સૂ. મ. હું -પ્રકાશન : વિ. સં. ર૦૫૧