Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
R :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેારાસકરા વિશેષાંક
કહેવાય. તઃકૌશ્તિન્ય ન્યાયે? ભેય ભાજક સબ'ધે ઔધિક ઉધિ ગુરૂદ્રવ્ય ગણાય છે. સુવર્ણાદિ બ્ય મુકીને કરેલ ગુરૂપૂજનનુ દ્રવ્ય ભલે ઔધિક ઉધિ કે ઔપહિક ઉપધિ કાટીનું... ગુરૂદ્રવ્ય ન ગણાતું હોય, પર ંતુ પૂજ્યની પૂજાના સંબધે તે સુવર્ણાદિક દ્રવ્ય ગુરૂદ્રવ્ય જ ગણાય છે. જો એ રીતે સ્વીકારવામાં નહિ આવે તેા, શ્ર. શ્રાદ્ધજિતકલ્પ’ની વૃત્તિ સાથે વિરાધ આવશે.
શ્રી પ્રશ્નનેાત્તર સમુચ્ચય' ‘શ્રી આચારપ્રદીપ’શ્રી આચારદિનકર’ તથા શ્રી શ્રાદ્ધવિધિ આદિ ધ ગ્રન્થાના આધારે ગુરૂપૂજન સિધ્ધ થાય છે.
પૂજા સ`ખ'ધથી ગૌરવ યાગ્ય ઉચ્ચસ્થાનમાં ગુરુપૂજનના દ્રવ્યને સદ્વ્યય કરવા, એવુ' વિધાન ‘શ્રી દ્વવ્યસપ્તતિકા' આદિ ધ ગ્રન્થામાં હોવાથી, શ્રી જિનેન્દ્ર પરમત્માની અંગપૂજામાં શુરુદ્રવ્યના ઉપયોગ ન કરતાં, શ્રી જિન ત્યાદિ નિર્માણકા'માં તેમજ શ્રી જિનચૈત્યાદિના જાંધાર આદિમાં જ સદ્વ્યય કરવા. એ શાસ્રસિધ્ધ પરમ હિતવંતા સુવિહિત માગ છે. ગુરુદ્રવ્યના ઉપયાગ સવ્યય કયાં કયાં કરી શકાય ? તેની સ્પષ્ટ સમજ ગુરુદ્રય અને તેના સદૃયય'ની વ્યાખ્યામાં જણાવેલ છે.
પૂ.પાર્ક ગુરુમહારાજ સમક્ષ આલેખેલ ગહુંળી તેના ઉપર ચઢાવેલા શ્રીફળ તેમજ સેાનારૂપાતિની વસ્તુ કે નાણું પણુ દેવદ્રવ્ય ખાતે લઇને તેના ઉપયેગ જીર્ણોદ્વારાદિમાં કરવા. શ્રી જિનેન્દ્રશાસનના પરમપ્રભાવક પરમ પૂ.પા શ્રી સિધ્ધસેન વાકરસૂરીશ્વરજી મહારાજે દૂરથી હાથ ઊંચા કરીને આશીર્વાદરૂપે ધ લાભ આપેલ શ્રી નીરવિક્રમ મહારાજા પરમ અભાવથી એક ક્રોડ સુવર્ણ મુદ્રા પુ. ગુરૂ મ. સમક્ષ ધરી હત. પૂ પાશ્રીએ તે સુવર્ણમુદ્રા શ્રી જૈન સધને અર્પણ કરાવીને જિનાલયાના જણેાધારમા તેના સદ્વ્યય કરાયે.
શ્રી ધારા નગરીના શ્રી લઘુ ભેાજરાજાએ પરમ પૂ. પાદ વાદી (તાલ આચાય પ્રવર શ્રી શાન્તિસૂરિજી મ.ને બાર લાખ સાઠ હજાર (૧૨,૬૦,૦૦૦) દ્રશ્ય અપÖણ કર્યું. તેમાંથી ગુરૂમહારાજે રૂા. ખાર લાખ (૧૨,૦૦,૦૦૦) દ્રશ્યના સદ્વ્યયથી ખાળવા દેશમાં જિનચંત્યા નિર્માણ કરાવ્યા. અને સાઠ હજાર (૬૦,૦૦૦) દ્રશ્યના સયથી થિરાપદ્ર (થરાદ)માં શ્રી જિનચૈત્ય અને દેવકુલિકા આદિ કરાવ્યા.
શ્રી આમરાજાએ ૫. પૂ પાદ આ. પ્ર. શ્રી બપ્પભટ્ટ સૂ, મ. ના ચરામાં લાખા સુવણ મુદ્રા ધરી, પ. પૂ.પાઃ આ. શ્રીજીએ તે મુદ્રાએના શ્રી જિનેન્દ્ર પ્રસાદ નિર્માઘુમાં અને જિનાલયેામાં છાંદ્ધારમાં સુવિનિયોગ કરાયૈ,
પરમાત શ્રી કુમારપાળ મ. પ્રતિદિન ૫. પૂ.પાદ કલિકાલસર્વજ્ઞ મા
પ્ર. શ્રી
D