Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫
:
શ્રી જૈન સંઘે શ્રી ગોડજી મ ની પેઢીને છેટે વાદ લે, તેવી અનિષ્ટ તક શ્રી ગેડીજી મ.ની પેઢીએ શા માટે આપવી ? ત્યારે પ્રાણલાલભઈએ જણાવ્યું કે એ વાત તે અમને પણ ખુંચે છે. સુધારે માંગે છે. ઘણીવાર બીજા કાર્યકરો સાથે વિચાર વિનિમય પણ છે. 8 કરેલ, પરંતુ કેલ [નિર્ણય] કરી શકયા નથી,
ત્યાર પછી મેં પૂછ્યું, કે, શ્રી ગેડીજીમાં કેસર, શ્રીખંડ (સુખડ ચંદન) { બરાસ, દૂધ, ઘી, ધૂપ દીપ આદિ માટે શી વ્યવસ્થા છે? ત્યારે પ્રાણલાલભાઇએ જણાવ્યું, કે એ બધી વસ્તુની વ્યવસ્થા શુદ્ધ સાધારણ ખાતાના દ્રવ્યથી જ કરવામાં આવે છે. મેં જણાવ્યું કે એ રીતે હોય, તે ખુબ ખુબ અનુમોદનીય.
શ્રી ગુરૂદ્રવ્ય અને તેને વિનિયોગ પરમ ' પાદ સાધુ સાધવજી મ.ને પ્રતિકાભેલ [વહેરાવેલ] આહાર, પાણી, વસ્ત્ર ? પાત્ર આદિ ગુરૂ દ્રવ્ય હોવાથી, પ્રતિભાવાહક જેવા પરમ ઉચ્ચ કક્ષાના શ્રાવકે પણ તે છે વસ્તુઓને ઉપયોગ કરવો યોગ્ય (ઉચિત) નથી. અર્થાત્ તે વસ્તુઓ ગૃહસ્થથી ન જ ? વપરાય.
પરંતુ ૪૫ ધ્યાનાદિ ધર્મની અભિવૃદ્ધિ અર્થે મહદંશે શ્રાવકાઢિને શ્રી સ્થાપના- ૧ ચાર્યજી મ., જપમાલિકા [નવકારવાળ], પુસ્તકાદિ આપવાને વ્યવહાર પૂ. ગુરૂ મહા 4 રાજાઓ કરે છે. કેમ કે, શ્રી સ્થાપનાચાર્ય મહારાજદિ વસ્તુઓ અનિશ્ચિત એટલે જ છે સ્વનિશ્રાકૃત ન કરેલ હોવાના કારણે જ્ઞાનેપકરણરૂપ હેવાથી પૂ. ગુરૂ મ. આપે, તે જ | તેને ઉપયોગ કરવાને વ્યવહાર પ્રચલિત છે.
પરંતુ સવર્ણ, રૂપું [ચાંદી] આદિ ગુરૂદ્રવ્ય હોય, તે તેને વિનિયોગ શ્રી જિન છે { મંદિર આદિના જીર્ણોદ્ધારમાં નુતન જિનમંદિર નિર્માણમાં, સિંહાસન, સમવસરણ,
ત્રિગટું, સ્નાત્રપૂજા આદિના ઉપકરણે, ભંડાર અને તેરણ આદિન નિર્માણમાં કર, £ એજ શાસ્ત્રસિદ્ધ પરમ હિતાવહ સુવિહિત માર્ગ છે.
૧ ગુરૂપૂજન સંબંધી સુવર્ણ આદિ દ્રવ્ય ગુરૂદ્રવ્ય કહેવાય? + ૨ પૂર્વકાળમાં આ પ્રકારે ગુરૂપૂજન કરવાનું વિધાન હતું?
૩ ગુરૂપુજનના દ્રવ્યને ઉપયોગ ક્યાં થાય? - જૈન મુનિવરની ઉપાધિ બે પ્રકારની હોય છે એક ઓધિક ઉપધિ. અને બીજી છે
પગ્રહિક ઉપદિ હોય છે. તેમાં મુહપત્તિ રજોહરણ આદિ ઓધિક ઉપધિ મુખ્ય કહેવાય. 8 અને કારણે રાખવા પડતાં કટલાંક ઉપકરણે [સાધન] ઔપગ્રહિક અર્થાત્ સહાયક ઉપધિ છે