________________
अनुयोगद्वार च्छावशात् स्वपुत्रादेरावश्यकमिति करोति । भावावश्यक स्वरूपशून्ये गोपालदारकादौ आवश्यकेति नामकरणे नाम्ना-नाममात्रेणावश्यकं नामावश्यकं गोपालदारकादि भवति ।
अजीवस्यावश्यकमिति नाम कथं संभवति । उच्यते - 'आवश्यकावासक' शब्दयोरेकार्थता प्रोक्ता । लोके हि-शुष्कोऽचित्तो बहुकोटराकीणों लोऽन्यो
उत्तर-जैसे कोई व्यक्ति अपने पुत्र का नाम देवदत्त रख लेता है उसे देवने तो दिया नहीं है-परन्तु लोक व्यवहार चलाने के लिये ऐसा किया जाता है-उसी तरह कोई ग्वाला आदि अपनी इच्छा से अपने पुत्र आदि का नाम “आवश्यक" ऐसा रस्त्रलें तो यह आवश्यक का नाम निक्षेप है। वास्तव में आवश्यक जैसे गुण उस गोपालदारक में नहीं हैं-यह तो उन से शून्य है-अर्थात् भावावश्यक से वह रहित है-उस में आवश्यक ऐसा जो नामकरण किया गया है वह एक जीव को आश्रित नाम मात्र का आवश्यक है। इस नाम मात्र आवश्यक का वाच्य बह गोपालदारक है। एकं भजीव में आवश्यक ऐसा नाम निक्षेप इस प्रकार से पटित करना चाहिये
आवश्यक और आवासक इन दोनों शब्दों में एकार्थता अमी २ कही गई है-सो इस दृष्टि को ध्यान में रखकर अजीव में "भावश्यक" यह नाम ऐसे घटित हो जाता है कि किसी व्यक्तिने किसी एक शुष्क (पखे) और
ઉત્તર–જેમ કેઈ વ્યકિત પિતાના પુત્રનું નામ દેવદત્ત રાખે છે, જે કે દેવે તેને તે પુત્ર આપ્યો હતો નથી, પરંતુ લેકવ્યવહાર ચલાવવાને એવું કોઈ પણ નામ રાખવું જ પડે છે, એ જ પ્રમાણે જે કઈ વાળ આદિ વ્યકિત પિતાની ઈચ્છાથી પિતાના પુત્રનું નામ “આવશ્યક” રાખી શકે છે. તે આ પ્રકારનું નામ રાખવું તેનું નામ જ આવશ્યક નામનિક્ષેપ સમજ. ખરી રીતે તે તે ગોવાળના પુત્રમાં આવશ્યક જેવા ગુણે તે હેતા નથી–એ પ્રકારના ગુણેથી તે તે રહિત જ હોય છે. એટલે કે ભાવાવાયકથી તે બાળક રહિત જ છે, છતાં પણ તેમાં “આવશ્યક એવા નામનું જ આપણ કરવામાં આવ્યું છે તે એક જીવને આશ્રિત નામ માત્રનું જ “આવશ્યક છે. આ નામ માત્ર ના આવશ્યક વાગ્યે તે ગોવાળપુત્ર છે. લેક વ્યવહાર ચલાવવા નિમિત્તે જ આવી કઈ પણ “સંજ્ઞા” તે બાળકને ઓળખવા માટે ઉપયોગી થઈ પડે છે એટલે જેમ દેવદત્ત નામ રાખી શકાય છે, તેમ “આવશ્યક” નામ પણ શા માટે ન રાખી શકાય કેઈ એક અજીવમાં “આવશ્યક” એ નામ નિક્ષેપ આ પ્રકારે વટાવી શકાય છે-આ સૂત્રમાં જ આગળ એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે આવશ્યક અને આવાસક, આ બને સમનાથી પદે છે. આ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે અછવમાં “આવશ્યક એવું નામ આ પ્રમાણે સુસંગત લાગે છે–