________________
(૩)
શીખે.
શીખવાનાં સ્થાને કેટલાં? આખું વિશ્વ. ગમે ત્યાં જાઓ, ગમે તે સમાજની પ્રત્તિનું અવલોકન કરે, ગમે તે વ્યક્તિનું જીવન તપાસો. સૌ પાસેથી કંઈને કંઈ જાણવાનું વિચારવાનું અને અનુસરવાનું મળશે જ સંસારને વ્યવહાર પણ તેમજ ચાલી રહ્યો છે. એક જાતિ બીજી જાતિનું, એક સમાજ બીજા સમાજનું, અને એક વ્યક્તિ બીજી વ્યક્તિનું અનુકરણ કરે છે. અને તેટલા માટેજ સંસારને એક મહાન શિક્ષાલય કિંવા યુનિવર્સિટીની ઉપમા આપવામાં આવે છે. પિતાની સ્થિતિમાં પરિવર્તન કરવા માટે બીજાની સ્થિતિનું અવલોકન કરવું આવશ્યક છે. જૈનસમાજે આ નિયમ ઉપર પૂર્ણ ધ્યાન આપવાનું છે. જો કે એ વાત ખરી છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com