________________
સમયને આળખા.
સંસ્કૃત પ્રાકૃતનું દૃઢતાપૂર્વક જ્ઞાન અપાય. બીજી તરફથી ભંડારામાં ભરી રાખેલા પ્રાચીન ગ્રંથાને પ્રકાશિત કરવાનું કામ પણ આરંભાયુ. પરન્તુ આ પ્રયત્નો બિલકુલ અલ્પાંશમાં હતા, અને જે પ્રયત્ન હતા, તેમાં પણ સંકુચિતતાનુ' તત્ત્વ હતું. અને એની સ'કુચિતતાથી થતું કાર્ય મૂલ સાધ્યને સિદ્ધ કરનારૂં નજ નીવડે, એ દેખીતુ છે. પરન્તુ સમાજના સદ્દભાગ્યે સ્વસ્થ ગુરૂદેવ શ્રીવિજયધમ સૂરિ મહારાજે આ બીડું ઝડપી લીધું. તેમણે કાશીમાં યશેાવિજય પાઠશાળા સ્થાપી અને બીજી તરફથી યશાવિજય ગ્રંથમાળા શરૂ કરી. આ બન્ને કાર્યોમાં ગુરૂદેવે ઉદારતાનું તત્ત્વ ાખલ કર્યું" એટલે કે બન્ને સંસ્થાએને માત્ર ચોક્કસ સર્કલમાં ન ગાંધી રાખતાં તેના લાભ છૂટથી બીજાએ લઇ શકે, એવા પ્રયત્ન આવ્યો. ઉપરાન્ત પાશ્ચાત્યદેશાના વિદ્વાનેાતે જૈનસાહિત્યના જ્ઞાતા બનાવવા ભગીરથ પ્રયત્ન આરંભ્યા. આચાર્ય શ્રીના પ્રયત્ન જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ પાશ્ચાત્યદેશામાં જૈનધર્મીના અભ્યાસકેાની સંખ્યામાં વધારા થતા ગયા. બીજી તરફથી જૈનસમાજ અને જૈનસાધુઓમાં પણ વિદ્યાભિફિચ વધવા લાગી. ઘણા સાધુએ પોતાની પાસે પંડિતો રાખી વિદ્યાધ્યયન કરવા લાગ્યા. એમ ધીરે ધીરે જૈનસાહિત્યના આદર વધવા સાથે જૈનધમ અને જૈનસાહિત્ય પ્રત્યે લોકાની જે માન્યતાઓ હતી, તેમાં ફ્ક પડવા લાગ્યા. પરિણામે છેલ્લાં લગભગ પચીસ વર્ષોમાં જૈનસાહિત્યના જે પ્રચાર થવા પામ્યા છે, તે પહેલાંનાં બસો વર્ષોમાં ન્હાતા થવા પામ્યા, એ વાત કાઇપણ વિચારક જોઇ શકયા વિના નહિંજ રહે. જૈનસાહિત્યની છેલ્લી પ્રવૃત્તિએ અનેક વિદ્યાનેાના વિચારામાં પરિવર્તન કર્યુ છે, અનેક મનુષ્યાને જૈનધમ તરફ આકળ્યાં છે, અનેક વિદ્વાનોએ નવી નવી શેાધો દ્વારા જૈનધર્માનું મહત્ત્વ વધાર્યુ છે; અનેક લોકેાના દિવ્યમાં જૈનધમ અને
દ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com