________________
સમયને આળખા.
ધનાઢય પણ હેાય. આવી અવસ્થામાં આવા નિર્ધન વિદ્યાથી પણ આપણે દામની આશા રાખવી, એ અનુચિતજ કહી શકાય.
આગમાની
છે તેમ કા
મિ. વૈદ્ય જૈન આગમા માટે જે ભાવના રાખે છે, તે ભાવના સફળ કરવા માટે શુ જૈન ગૃહસ્થા કંઇ વિચાર કરશે કે ? શું આગમ સમિતિના ટ્રસ્ટીઓ, સી. વૈદ્ય ધારે છે એવી, છે સીરીઝ કાઢવાનું ખીડું ઝડપશે કે ? મિ. વૈદ્ય જણાવે કરવા માટે—સંશાધન માટે તેએ અને તેમના બીજા મિત્રો તૈયાર છે, બલ્કે એક સારી યેાજના પૂર્વક આવી સીરીઝ કાઢવામાં આવે તે યુરોપના પણુ લગભગ ૩૦૦ જેટલા ગ્રાહકી થઇ શકવાની સભાવના બતાવે છે. અમારૂ' માનવું છે કે ચોક્કસ ગૃહસ્થા કિવા ક્રાઇ સારી સંસ્થા મિ. વૈદ્યની સાથે સલાહ કરી આવી સીરીઝ બહાર પાડવાની ચેાજના ઘડશે, તો જરૂર તે દ્વારા જૈન સાહિત્ય, જૈન આગમા અને જૈન ધર્મ માટે દુનિયાના ચારે ખુણામાં અપૂ પ્રકાશ પાડી શકાશે.
જૈન સાહિત્યના પ્રચારને ઉપર બતાવ્યા એ ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે. તે ઉપરાન્ત મારા નમ્ર મત પ્રમાણે જૈન સાહિત્યના પ્રચાર. માટે વિદ્યાનેાની શંકાઓનુ પ્રતિપાદક શૈલીથી સમાધાન કરવાનું અને કાઇ પણ ભડારમાંથી તેઓને જોતા છપાયેલ કે હસ્તલિખિત ગ્રંથ પૂરા પાડવા માટે જૈન સમાજે ઉદારતા રાખવી જોઇએ છે; બલ્કે સુપ્રસિદ્ધ કવિવર રવિન્દ્રનાથ ટાગારે વિશ્વભારતીની સ્થાપના કરી યુરોપાદિ દેશાની સાથે જે સહકારિતાની ચેાજના ઉભી કરી કાર્ય પ્રણાલી ચલાવી છે, તેવી પદ્ધતિનુ એક વિદ્યાપીઠ અથવા વિદ્વાનની સમિતિ જૈન સમાજે સ્થાપન કરવાની જરૂર છે. આવા એક સગઠન. પૂર્ણાંક જો જૈન સમાજ તરફથી જૈન સાહિત્યના પ્રચારનું કા.
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com