________________
( ૧૧ )
ધર્મ અને રૂઢી.
"
ધ
` ' અને ‘ રૂઢી ' આ બન્નેના સંબંધ એટલા બધા ધનિષ્ઠ છે અથવા વ્યવહારમાં થઇ ગયા છે, –આ બન્નેને ભેદ સામાન્ય વને સમજાવવા, એ કનિતા ભરેલુ થઈ ગયું છે. કેવળ જૈન સમાજમાં જ નહિં, લગભગ બધાયે સમા-તેમાં સમયના પ્રભાવે આ બન્નેની ધનિષ્ટતાના દુરૂપયોગ થઇ રહ્યો છે. અર્થાત્ ધર્માં ' અને ‘ રૂઢી ' એ બન્ને જુદીઅતિ ભિન્ન વસ્તુઓ હાવા છતાં અત્યારે મ્હોટા તેજ ધર્માં ' ને ઝભેા પહેરાવવામાં આવ્યા છે;
"
,
ભાગે ‘ રૂઢી ’ અર્થાત્ જે
.
ભય અને પાપ ધ`થી ઉલટા ચાલવાથી માનવામાં
આવે છે
તે જ ભય અને પાપ ‘ રૂઢી ' ના ફેરફારમાં માનવામાં આવે છે.
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com