Book Title: Samayne Olkho Part 01
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 300
________________ ( ૩૬ ) જૂના અને નવા. ૮ શતભિન્નતા ” એ અનાદિકાળને પ્રાકૃતિક નિયમ છે. " અને એટલા માટે જ મુખે મુજે નિમિત્તા એ લેકક્તિ પ્રચલિત છે. ખરી વાત તપાસીએ તે આવી મતભિન્નતાના પરિણામેજ જુદા જુદા સંપ્રદાય અને છેવટે એકજ સંપ્રદાયમાં જુદા જુદા ગચ્છ વિગેરેને પ્રાદુર્ભાવ થયેલું છે. ખેર, જ્યાં સુધી એ “મતભિન્નતાઓ’ મતભિન્નતા સુધીમાં રહે ત્યાં સુધી તે. વિશેષ હાનિ જેવું ન બની શકે; પરન્તુ એ સાધારણ મતભિન્નતાઓ જ્યારે વિરૂદ્ધતાનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારેજ એક બીજા ગચ્છ અને સંપ્રદાયમાં વૈમનસ્ય અને છેવટે તોફાનો જાગે છે. પિતા-પુત્રમાં કે ગુરૂ શિષ્યમાં પણ મતભિન્નતા હોય, તેજ ભિન્નતા ર૭૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310