________________
જૂના અને નવા.
બતાવશે કે ? જૂનાઓનુ ખરચાતુ અઢળક દ્રવ્ય નિક જાય છે, પરન્તુ નવાઓમાં કેટલાએએ, અમુક વ્યક્તિને છેાડી, સમયાનુસાર મ્હોટી સખાવતા કરી, એ કાઈ બતાવશે કે ? સાધુ કેળવાયલા નથી, પરન્તુ એ કહેવાતા કેળવાયલા શાસન સેવા માટે ધમની લાગણી હાય તા–કાઇએ સાધુ થવાના વિચાર કર્યો કે ? સાધુ કામ નથી કરતા, તેઓ લકીરના ફકીર થઈ રહે છે, ગૃહસ્થાની દાક્ષિણતામાં રહે છે, એ બધી વાત કદાચ ખરી હાય, પરન્તુ આ વીસમી સદીમાં પણ “ આવુ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળી શકાય છે. ” એવું બતાવનારા આદર્શ સાધુ થઈને કાઇ બહાર પડયા કે ? ઉત્કૃષ્ટ ચારિત્રની વાત તો દૂર રહી; કેટલાક તો ગૃહસ્થ ધર્મની ક્રિયા,. જેવી કે સામાયિક, પ્રતિક્રમણુ, પૌષધ, પૂજા, વિગેરેથી પણ હાથ ધાઇને બેઠા હેાય છે. કેટલાક નવા સુધારક સાધુઓની બહુ ચાહના કરે છે. પરન્તુ તેઓએ કેટલા સાધુઓની પાસે જઈને સુધારકતાની કે અસુધારકતાની પરીક્ષા કરી એ કાઇ કહેશે કે ? આવીજ રીતે જૂનાઓ ઉપર થતા આક્ષેપો અથવા જૈનધર્મની ઉદારતા સંબંધી થતા વિચારો એ બધીયે બાબતમાં પોતે અમલમાં કેટલું મૂકે છે, એને જો અમારા સુધારા-નવા-વિચાર કરતા હાય તા તેઓને સહજ જણાઈ આવશે કે-અમારા કવાદોની સાકતા નથી થતી, એનુ એકજ કારણ છે કે અમે ખેલીએ છીએ-લખીએ છીએ ઘણું, પરંતુ વનમાં છટાંકે મૂકતા નથી, ખરી વાત એ છે કે જમાના માલવા કે લખવાના નથી, પરન્તુ કાય કરી બતાવવાના છે. સવાખાંડી ખાલવા કરતાં છટાંક પણ કાર્યો કરી બતાવવું, એ વધારે સારૂ છે. પેાતપોતાના ધંધાઓમાં એકત્રિત કરેલી લક્ષ્મી એશઆરામામાં ખરચી શકાય, નાટક સીનેમામાં ખરચી શકાય, પરન્તુ જ્યારે સામાજિક કે ધાર્મિક કાર્ય` આવી પડે ત્યારે તેજ ‘જૂના’
૨૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com