________________
જૂના અને નવા.
તે જોઇએ કે આની આવશ્યકતા, આ ક્ષેત્રમાં આ સમયમાં આવી પરિસ્થિતિમાં છે ખરી કે ? મતલબ કે આવા જૂના મ્હોટે ભાગે ખજાની આંખે જૂએ છે, બીજાની મુદ્ધિપર નાચે છે. એક માલુસ કા સાધુના ઉપદેશથી પાંચસેા રૂપિયા કાઇ સારા કાર્યોમાં વાપરવાની કબૂલત આપે. પરન્તુ પછીથી ખીને કાઇ સાધુ તે માણુસતે જજ઼ને કહે કે—“ વાહ, તેમાં અપાય કે ? તે તા બિલકુલ નકામું કાય છે. આમ છે તેમ છે. વિગેરે...” એટલે ઝટ ચકકર કર્યું. રૂપિયા લેવા જાઓ, એટલે ઝટ નાજ પાડી દે. આનું નામ બીજાની આંખે જોનાર નહિં તેા બીજું શું ? જો પોતાને આંખ હાય, અથવા ખેાતામાં બુદ્ધિ હાય તો ખાતરી કરી જૂએ કે વસ્તુસ્થિતિ કેવી છે? ખરૂ શું છે? પરન્તુ જ્યાં બીજાની આંખે જોવાતુ હાય કે બીજાની મુદ્િથી કામ લેવાતુ હાય, ત્યાં પછી કહેવુંજ શું? બસ, જાનાઓમાં બહુધા જે કંઇ ખામી જોવાતી હાય તે આજ છે. જો આ ખામી દૂર થાય, અને જેને લેાકા જૂના વિચારના કહે છે તે સમયને ઓળખીને કામ કરે, તો ખરેખર જૈન ધ અને સમાજ હમણાંજ દીપી નીકળે, અને તેને એક ખૂણાથી બીજા ખૂણા સુધી આશાતીત પ્રચાર થાય.
હવે ‘ નવા ’વિચારનાઓમાં મ્હોટે ભાગે ટર શાસ્ત્રીયાના સમાવેશ થાય છે. જેવાકે—કલેકટર, બેરીસ્ટર માસ્ટર્સેાલીસીટર, ડાકટર, એડીટર, અને છેવટે મિસ્ટર તેા બધાજ.
'
'
આ નવા આની રગેરગમાં નવીનતાઓ વ્યાપ્ત થયેલી જોવાય છે. એમનાં ભાષણા સાંભળેા કે લેખા વાંચા, શાસનના ઉદ્દારની, સમાજ ઉન્નતિની અને મહાવીરની વીરતાની બીજી કંઈજ નહિં જોવાય.
વાતો સિવાય
“ સમયને ઓળખીને કામ કરવું જોઇએ.
* “ દ્રવ્યક્ષેત્રકાળ
6
૨૦૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com