________________
સમયને આળખા.
જોઈએ છે કે જે ક્રિયાઓ એક સમયને માટે આવશ્યક હાય છે, તેજ ક્રિયા બીજા સમયને માટે અનાવશ્યક હોય છે, તેજ ક્રિયા ીજા સમયને માટે અનાવશ્યક હોય છે, બ નુકશાનકર્તા પણ કદાચ થાય છે. ઉપધાન કે ઉજમણાં, સંધ કે જમણવારા-આ બધાં કાર્યોમાં જે દ્રવ્ય ખરચાય છે, તે દ્રવ્યના ઉપયોગ શિક્ષાનેા પ્રચાર ગરીબ સ્વામિ ભાઇઓને ધંધે વળગાવવા, અને એવાંજ બીજા કાર્યોમાં થતા હાય તો કેટલા લાભ થઈ શકે ? કેટલા જૈતા વિધર્મી થતા બચી શકે ! કેટલા નવા જૈતા થાય ! પરન્તુ જ્યાં પેાતાની જ વાહવાહ ગવરાવવી હાય, ત્યાં એવાં વાસ્તુવિક કાર્યો ક્રમ સૂઝે ? બસ, જૂનાએમાં જો ક ંઇ વસ્તુની ખામી છે, તે તે આજ છે. ઘનમાં કે ક્રિયામાં આવશ્યક્તાને જોવી-વિવેક પૂર્વક કામ કરવું, આટલુંજ જો તેઓ સમજતા થાય, તેા તેમનું વાવેલું જરૂર ઉગી નીકળે. તેમની દાનવીરતાથી અતુલિત લાભ થાય. જૈનશાસનની વાસ્તવિક ઉન્નતિ થાય. અને એ તા હકાઇ કબૂલ કરી શકે તેમ છે કે આજે જૈનસમાજથી તે ખીજાએ ડરતા હાય, જૈનસમાજના બીજા ઉપર પ્રભાવ હાય, અને ન્હાની પણ જૈનસમાજનું મુખ આજે ઉજ્જવલ દેખાતુ હાય, તે જેને અમે જૂના કહીએ છીએ, તેમના લીધેજ છે. પ્રત્યેક કાર્યમાં પૈસાની જરૂર પડે છે, અને એ પૈસા અમારા જૂનાજૂના વિચારનાએ પાસેથીજ નીકળે છે. સમય આવે તેએજ પેાતાની કાથલીયાનાં મ્હાં ખુલ્લાં મૂકે છે. માત્ર ખામી છે તો તેજ કે તે તેઓ પોતાની ઉદારતાના પ્રવાહ કઇ તરફ વ્હેતા મૂકવા જોઇએ, એ બધું આછાજ મહાનુભાવા જૂએ છે. પોતાના રાગી મુનિરાજે જ્યાં ક્રમાવ્યું કે · સંધ કાઢો, ' તા તૈયાર. · ઉપધાન કરાવેા ' તૈયાર ! ઉજમણું કરાવા, તો તૈયાર ! પરન્તુ તે સ્વતઃ વિચાર નથી કરી "શકતા કે–મહારાજ કહે છે તે તે સાચું છે, પરન્તુ જરા વિચારવું
“
૨૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com