Book Title: Samayne Olkho Part 01
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 302
________________ જૂના અને નવા. કળા અને અનાથાશ્રમે આદિ ખાલવામાં સમાજોન્નતિ જોઇ રહી છે. એક પાર્ટી કેશર, રેશમ વિગેરે ગમે તેવાં અપવિત્ર જ ક્રમ ન હાય, પરંતુ તે ધણા વર્ષોથી વપરાતાં આવ્યાં છે, માટે તેને વાપરવાંજ જોઇએ, એમ માને છે જ્યારે ખીજી પાર્ટી, ચાહે ગમે તે વસ્તુ ગમે તેટલા સમયથી વપરાતી હાય, પરન્તુ જો તે અપવિત્ર છે, તો તેને દૂર કરવાની ભલામણ કરે છે. એક પાર્ટી, સાત ક્ષેત્રા પૈકી ચોક્કસ ક્ષેત્રાનેજ પુષ્ટ કરવામાં અરે તેમાં ગમે તેટલા કિચ્ચડ થઈને તેમાં દુરૂપયોગ થતા હાય, તા પણ તેમાં જ ભવામાં વધારે પુણ્ય સમજે છે. જ્યારે બીજી પાર્ટી સાત ક્ષેત્રા પૈકી જે ક્ષેત્રામાં આવશ્યકતા જણાય, એ ક્ષેત્રને પાષવામાં પુણ્ય સમજે છે. નાંહે પરન્તુ વિરુદ્ધ દિશામાં આવી અને પાર્ટીએ શાન્ત કરતી હોય તે તે વિષય તો એ છે આમ જુદી જુદી દીશામાં જ બન્ને પાર્ટીઓ કામ કરી રહી છે. ત્રિથી પોત પોતાની અભિરૂચી પ્રમાણે કામ સમાજને નુકશાનકતાં નજ થાય, પરન્તુ દુઃખના કે આ બન્ને પાર્ટીયા એક બીજાની વિરૂદ્ધમાં ધમાલા મચાવે છે, અને તેના લીધે એવી તા અથડામણુ ઉભી થાય છે કે જેના પરિ ણામે આખી સમાજને તેનું ભયંકર પ્રાયશ્ચિત્ત ભોગવવુ પડે છે, પરંતુ એક બીજાના વિચારો ઉપર મક્કમ રહીને એક બીજાની હામે પત્થર ફેંકતી વખતે એ ખ્યાલ આછાજ કરવામાં આવે છે કે આનું પરિણામ સમાજને કેટલું ભોગવવું પડશે ? અસ્તુ. ખરી વાત તે એ છે કે સમાજની પ્રત્યેક વ્યક્તિએ ક્રાઇ પણ પક્ષ જાહેર કરવા કરતાં સામાજિક લાભાલાભના વિચાર પહેલા કરવા ઘટે છે. એશક આપણે માનીએ છીએ કે જૂના જે જે ક્રિયાઓ થાય છે, અથવા જે જે ક્રિયાઓમાં તે છે, તે તે ક્રિયાએ ઘણાં વર્ષોથી થતી આવી છે, પરન્તુ સમજ્યું તરફથી માનનારા ૨૭૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310