________________
સમયને ઓળખો.
વિરૂદ્ધતાના રૂપમાં પરિણમે છે, કે તત્કાળ ત્યાં પણ કલેશ જાગે. છે. અસ્તુ.
આવી જ એક ભિન્નતા આ વીસમી સદીમાં “ જૂના ” અને “નવા માં પણ જોવાય છે. ખરી વાત તો એ છે કે-આ
જૂના અને નવા ' ની ભિન્નતા આખા દેશમાં છે. અને તેવી જ રીતે જૈન સમાજમાં પણ છે. પણ દિગમ્બર સંપ્રદાયમાં
જૂના અને નવા ” ની બે પાટિઓ પડી છે, તે પંડિત પાટી ” અને “ બાળકૂપાર્ટી ' ના નામે ઓળખાય છે. પંડિત પાટી જૂની આંખ નવું જૂએ છે, જ્યારે બાખૂપાટી નવી આંખે જૂનુ નિહાળે છે. આ બન્ને પાર્ટીઓમાં પહેલાં “ ભિન્નતા ” હતી, પરંતુ મેં ઉપર કહ્યું તેમ હવે તે “ ભિન્નતા ” એ “ વિરૂદ્ધતા ” નું રૂપ ધારણ કર્યું છે, અને તેનું જ એ પરિણામ છે કે જ્યાં આ બને પાટિને ભેગા બેસીને વિચાર કરવાનો પ્રસંગ મળે છે, ત્યાં જૂતા બાજી પણ રમાય છે.
આવીજ બે પાર્ટી શ્વેતાંબર સમાજમાં પણ છે. આ બે પાર્ટીઓ જે કે હજુ ખાસ નામેથી નથી ઓળખાતી, તે પણ જૂના અને નવા વિચારો ધરાવતી બે પ્રબળ પાર્ટીઓ અવશ્ય હયાતિ ધરાવે છે, એ ચેકસ વાત છે. આ બન્ને પાર્ટીયોમાં એક પાર્ટી “ રૂઢી પૂજક ” અથવા “સેસાઇટી ' તરીકે પ્રસિદ્ધ છે. તે બીજી પાટી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને કાર્ય કરવાની હિમાયત કરે છે. અને તે “સમયધમી ના નામે ઓળખાય છે. એક પાટ “ પી છે સે ચલી આતી હૈ ' નું અનુકરણ કરવામાં ધર્મોન્નતિ સમજે છે, તે બીજી પાટ જમાનાની તાસીર સમજીને કાર્ય કરવાની ભલામણ કરે છે. એક પાર્ટી જૂના રિવાજે પ્રમાણે ઉપધાન–ઉજમણા ઉત્સવો સંઘે અને ધૂમધામમાં માનનારી છે, તો બીજી પાર્ટી ગરીબદારા, કેળવણી, વિધવાશ્રમ, બાળાશ્રમ, ગુરૂ
२७८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com