________________
-
સમયને ઓળખે. ઉપર જે શ્રદ્ધા હતી એ અત્યારે રહી છે કે? જે ગૃહસ્થ ગુરૂભક્તિ માટે પિતાના પ્રાણ પાથરવા તૈયાર થતા, તેજ ગૃહસ્થ આજે મુનિયેની હામે થવામાં, અરે, કેર્ટીમાં ઘસડવામાં પણ સંકેચ કરતા નથી, એને અર્થ શું છે?
આ બધું જોતાં સૌ કોઈ કબૂલ કરશે કે–જેનશસાનની વૃદ્ધિ થતી નથી, પરંતુ ઘટાડો થઈ રહ્યો છે. અને તેટલા માટે જમાનાની આ શિક્ષાને કે–
जमाना नाम है मेरा
सभीको मैं दिखा दूंगा, न माने बात जो मेरी
उसीको मैं चखा दूंगा । ધ્યાનમાં લઈને સમાજના નેતાઓ, અને મુનિરાજે દ્રવ્ય-ક્ષેત્ર– કાળ-ભાવને જોઈને કાર્યો કરાવે, અને જૈનવૃદ્ધિના ઉચિત ઉપાયો હાથ ધરે, એજ ઈચ્છી વિરમું છું.
૨૭૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com