SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ - સમયને ઓળખે. ઉપર જે શ્રદ્ધા હતી એ અત્યારે રહી છે કે? જે ગૃહસ્થ ગુરૂભક્તિ માટે પિતાના પ્રાણ પાથરવા તૈયાર થતા, તેજ ગૃહસ્થ આજે મુનિયેની હામે થવામાં, અરે, કેર્ટીમાં ઘસડવામાં પણ સંકેચ કરતા નથી, એને અર્થ શું છે? આ બધું જોતાં સૌ કોઈ કબૂલ કરશે કે–જેનશસાનની વૃદ્ધિ થતી નથી, પરંતુ ઘટાડો થઈ રહ્યો છે. અને તેટલા માટે જમાનાની આ શિક્ષાને કે– जमाना नाम है मेरा सभीको मैं दिखा दूंगा, न माने बात जो मेरी उसीको मैं चखा दूंगा । ધ્યાનમાં લઈને સમાજના નેતાઓ, અને મુનિરાજે દ્રવ્ય-ક્ષેત્ર– કાળ-ભાવને જોઈને કાર્યો કરાવે, અને જૈનવૃદ્ધિના ઉચિત ઉપાયો હાથ ધરે, એજ ઈચ્છી વિરમું છું. ૨૭૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy