________________
સમયને ઓળખેા.
કરીને હેમચંદ્રાચાર્યે જૈનશાસનને વધાર્યુ. સાધુઓની શિથિલતાથી લેાકેાની શ્રદ્ધામાં ઘટાડા થતા જોઇ ઉગ્ર તપસ્યા અને શુદ્ધ ક્રિયાકાંડ દ્વારા આનવિમલસૂરિએ જૈનશાસનને વધાર્યું. કરોડ રૂપિયાને વ્યય કરી જિનમ ંદિરના નિર્માણુદ્રારા વસ્તુપાલ તેજપાલે જૈનશાસનને વધાયુ. કૃત્રિમ સાધુઓને વિકટ પ્રદેશામાં મેાકલી મેકલીને પણુ સપ્રતિએ જૈનશાસનને વધાયુ.
એમ સમયે સમયે જુદાં જુદાં કારણા દ્વારા શાસનપ્રેમીઓએ જૈનશાસનને વધાયુ છે. જુદા જુદા સમયના ઇતિહાસ તપાસા, જે જે સમયે જે જે વસ્તુની આવશ્યકતા જણા-જે જે સાધને સમુચિત જણાયાં, તે સાધના દ્વારા જૈનશાસન વધારાયું છે. એટલે >–એક સમયને માટે એક સાધન ઉપયોગી હતું, તે ખીજા સમયને માટે તે સાધન તેટલુ ઉપયાગી નહિ લેખાયુ. આપણા પૂર્વીય મહાપુરૂષોએ આ વાતને લક્ષમાં ન લીધી હાત, તાસ ભવ છે કે જૈનશાસનની જે વસ્તી અત્યારે આપણે નિહાળી છીએ, તેટલી પણ જોવા કદાચ ભાગ્યશાળી ન થયા હાત.
જૈનસમાજદિવસે દિવસે
પરન્તુ છેલ્લા ત્રણસો સાડાત્રણસેા વર્ષોંના ॥ ઇતિહાસ આપણુને સ્પષ્ટ સૂચવે છે કે, જૈનશાસનના વધારા નહિ, પરંતુ ધટાડો જ થઇ રહ્યો છે. અર્થાત જૈનધર્મોને માનવાવાળાઓની સંખ્યા દિવસે દિવસે ઘટતી જ રહી છે. તેમ છતાં પણ આજ અમારા સાધુવ એ અભિમાનમાં ચૂર થઇ રહ્યો છે કે, “ અમે જૈનશાસનની રક્ષા કરી રહ્યા છીએ. અમે જૈનધમ તે જૈનશાસનને વધારી રહ્યા છીએ. અમારા લીધે જ જૈનશાસન શે।ભી રહ્યું છે. અમે ઉજમાં અને ઉપધાન નહિ કરાવીએ તેા જૈનશાસનની શાલા ક્રમ વધશે ? અમે સા નહિ" કઢાવીએ તેા જૈનશાસનની કીર્ત્તિ લતા કેમ ફેલાશે ? અમે પવી
૭૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com