________________
(૩૫) वर्द्धता जनशासनम् ।
ચઢતી અને પડતી સૌની થયા કરે છે. સંસારની એવી એક પણ વસ્તુ નથી, જેમાં પરિવર્તન ન થતું હોય. જૈનશાસન પણ એ. અટલ નિયમને ભેગા થાય, તે તેમાં નવાઈ જેવું શું છે ? પરંતુ, જોવાનું માત્ર એટલું જ છે કે-જે જે વસ્તુને જયારે હાસ થાય છે, ત્યારે ત્યારે તેના ઉત્થાનનાં વૃદ્ધિનાં કારણે આવી લાગે છે, અને જે સમુચિત કારણે મળી આવ્યાં હોય છે, તે પાછો તેજ વસ્તુને ઉદય થાય છે. જૈનસને પણ ચડતી-પડતીના આ ખરાબામાં. અનેકવાર અથડાયું. એમ ભાંગ થયું, અને પાછા તેના ઉદ્ધારકેએ પાર કર્યું. વધાર્યું. આ સંબંધી ના ઇતિહાસમાં ઉતરીએ તે આવા અનેક પ્રસંગ પ્રાપ્ત થાય છે. સેંકડે ગ્રથનું નિર્માણ
'
'
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com