________________
સમયને ઓળખે.
આ પ્રસંગે હું એ કહેવા નથી જ ઈચ્છતા કે કયે રિવાજ સારે કે નરસે ? કઈ રૂઢી ગ્રાહ્ય છે કે અગ્રાહ્ય ? આ લેખને ઉદ્દેશ માત્ર એક જ છે. અને તે એ કે ધર્મ ’ને ધર્મ સમજ, અને
રૂઢી ” ને “રૂઢી.' રૂઢિીને “ધર્મ' સમજવાનું જ પરિણામ છે કે ઘણી વખત નજીવી બાબતેમાં રાગ દ્વેષ ઉભા થાય છે, અને તેને પરિણામે સમાજશાસનને ઘણું નુકસાન પહોંચે છે. જ્યારે આપણે જરૂડી ને રૂઢી” અને “ધર્મ” ને “ધર્મ” સમજતા થઈશું, “ત્યારે એ આગ્રહ આપણાથી સર્વથા દૂર થવાને કે “આ રૂઢીમાં ફેરફાર ન થાય. આ રૂઢીની ઉપજ અમુક કાર્યમાં જ જવી જોઈએ. ” એ વખતે તે આપણને સ્પષ્ટ સમજાશે કે રૂઢી, એ તે આપણે ઉત્પન્ન કરેલ ચીલે છે-માર્ગ છે. એને ભૂંસી નાખી-મિટાવી દઈ-આપણે ગમે તે સરળ માર્ગ લઇ શકીએ છીએ.
હું પહેલાં જ કહી ગયું છું કે “ રૂઢી ” એ સમાજના વ્યવહારની વસ્તુ છે. એમાં કેટલાક રિવાજો ખાસ મુકરર કરેલા હોય છે. જ્યારે કેટલાક પોતાની મેળે પણ પડી જાય છે. આવા કેટલાક વધ રિવાજે પણ જોઈએ. ન કેવળ ભારતમાં જ, પરંતુ યુરોપમાં પણ આવા રિવાજો પડી ગયેલા હોય છે. કારણ કે રિવાજો, એ તે
જ્યાં મનુષ્ય સ્વભાવની સાથે સંબંધ ધરાવનારી વસ્તુ છે. આવતા લેખમાં આપણે કેટલાક યૂપીય રિવાજે પણ જોઈશું.
ર૫૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com