________________
સમયને આળખા.
નહિ જાણતા હાય. ” આમ શાંકા કરવી, એ કેવળ રૂઢીને ધમ માનવાના પ્રતાપ છે. આવા રૂઢીપૂજાનો વચમાં કાઇ સાધુ ભલે અભણ હોય, પણ સુંદર રેશમથી ભરેલા પૂઠા ઉપર હાથની લખેલી પ્રાચીન પ્રતિ રાખીને, પછી તે પ્રતિ વાંચી શકતા હાય કે ન હાય, વ્યાખ્યાન વાંચે, તે રૂઢીપૂજા કહેશે કે “ અહાહા ! મહારાજે કેવુ" સરસ વ્યાખ્યાન કર્યું ? જૂનામાં જૂના શાસ્ત્ર લને આજ તા. મહારાજે વ્યાખ્યાન કર્યું.
,,
અત્યારે સાધુઓ માધરાદાર દાંડા રાખે છે, એ રૂઢી પડી ગઇ છે, પરન્તુ કાઇ સાધુ શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે વાંસના દાંડા રાખે, તે લેાકેા ઝટ ટીકા કરે, અને કહે કે “ જોયું ? દાંડા બાંડા મૂકી દીધા.. અને હવે તેા લાકડીયા રાખવા લાગ્યા.
""
કેટલીક રઢીયા ખાસ સમ્પ્રદાયાની નિશાની તરીકે પશુ પડી. ગયેલી હાય છે. દાખલા તરીકે તપગચ્છના સાધુએ તર્પણી અને પાતરાં લાલ રાખશે, પરન્તુ કાંઠા કાળા રાખશે. જ્યારે ખરતર-ગચ્છીય સાધુઓ કાંઠા લાલ રાખશે, અને બીજો બધા ભાગ કાળા રગશે, આવીજ રીતે એકજ ગચ્છની અંદર પણ કેટલીક પતિયા જુદી જુદી રીતે પડી ગયેલી હેાય છે. જેમકે વિહાર કરતી વખતે કમર બાંધતાં કેટલાક સાધુએ ઉપધી બાંધીને પછી ઉપર કપડા. આઢે છે, જ્યારે કેટલાક પહેલાં કપડા ઓઢીને પછી ઉપર ઉપધિ. બાંધે છે.
શું મહત્ત્વ છે ? પરન્તુ આવી નજીવી નજીવી બાબતામાં પણ ઘણી વખત રાગ-દ્વેષનું ઉદ્દ્ભાવન થાય છે. એ બધી અજ્ઞાનતા નહિં. તેા ખીજી... શું છે ? ખરી વાત તે એ છે કે કાઇ પણ રીત-રીવાજ–રૂઢી ગમે તે હાય, પરન્તુ તેના હેતુ શેાધવાની જરૂર છે..
૨૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com