________________
-
-
2
|
વિવેક વિનાની ક્રિયાઓ ફેરવી રહ્યા હેય, તે વખતે એક બે માણસો ત્યવંદન કરતાં બરાડા પાડી પાડીને સ્તવન ગાય, એ શું વ્યાજબી કહેવાય? શું આમ સ્તવન માવામાં તે વિવેકને ભૂલી જાય છે, એમ કેઈ પણ માણસ સ્વીકાર્યા વિના રહેશે વારૂ ? વિના તાલ વિના મધુરતા અને વિના રાગના એ બરાડા પેલા સ્થાનિને અને પૂજા કરનારાઓને કેટલા વિનભૂત થતા હશે !
આવી જ રીતે ગુરૂભક્તિ. ગુરૂભક્તિમાં પણ શ્રાવકે ઘણી વખત વિવેકને વિસરી જતા જોવાય છે. દાખલા તરીકે, સાધુ ખરા તડકામાં અગિયાર બાર વાગે આવ્યા હોય, સખ્ત ગરમીને પરિષહ થઈ રહ્યો હોય, તે વખતે ઉપાશ્રયથી લગભગ માઈલ જેટલે દૂર રહેનાર ગૃહસ્થ ગોચરીને માટે વિનતિ, અને વિનતિના સ્થાનમાં આગ્રહ અને આગ્રહથી વધીને હઠ પકડે, તે તે ભક્તિમાં વિવેકની માત્રાની ખામી છે, એમ શું ન કહી શકાય ?
ઘણી વખત શ્રાવકેને ચોક્કસ સ્થાનને પણ મેહ એ હોય છે કે જે મેહના કારણે ભક્તિમાં વિવેકને ભૂલી જાય છે.
એક ઉપાશ્રય ગમે તેટલું પ્રતિકૂળ હેય, ગંદ હોય, અનુપચગી હોય, અશાન્તિના સ્થાનયુકત હોય, છતાં શ્રાવકે એવા મોહથી સાધુને ત્યાં જ ઉતારશે. એમ કહેવાને અમારા ઉપાશ્રયમાં ઉતાર્યા. એ ઉપાશ્રયમાં ગમે તેટલી અગવડ ઉઠાવવી પડે. બલ્ક ચારિત્રની આરાધનામાં પણ વિન ઉપસ્થિત થતું હોય, એની દરકાર એ મહાનુભાવ ન જ કરે. એમને તે માત્ર એકજ વાત, અને તે એ કે
વાહ, ઉપાશ્રયને છોડીને બીજા મુકામમાં કેમ ઉતારી શકાય.” આ પણ અજ્ઞાનતા-અવિવેક નહિ તે બીજું શું ?
ઘણું ગામમાં એવો રિવાજ હોય છે કે ગૃહસ્થ રાતના ૯ – ૧૦ વાગે દુકાને ઉપરથી નવરા થઈને સાધુ પાસે આવે અને બાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com