________________
ધર્મ અને રૂઢી.
વાડ ( ગોલવાડ )માં કેટલેક સ્થળે જમણામાં ખાસ કરીને હજામા જ રસાઇ કરે છે.
એક ઋતુવતી સ્ત્રીના એક જરાક કાઇ સ્પર્શી કરે-તેનુ કપડુ પણ જરા અડી જાય, તેા સ્નાન કરવામાં આવે છે, જ્યારે કેટલાક પ્રાન્તામાં અને કદાચિત ગુજરાતના પણ કેટલાક લેાકામાં ઋતુવતી સ્ત્રી અનાજ સાફ્ કરવુ, વાસણ માંજવાં, કપડાં સીવવાં વગેરે કામકાજ કરે છે અને તેમ કરવામાં જરા પણ બાધ મનાતા નથી. પારસીઓમાં ઋતુધમ માં આવનારી સ્ત્રીઓ માટે બહુ સખ્ત નિયમાં છે, જ્યારે કેટલાક સુધરેલા પારસી કુટુ ંબ કહેવાય છે કે-ચૂરોપીયન લેાકેાની માક ઋતુધર્મ માનતા જ નથી.
આ બધી દૈશિક કે સામાજિક રૂઢિયાનુ કાઇ કારણ પૂછે તે શું કાઇ બતાવી શકે ખરા ? કદિ નહિ. એ તે જે સમયે જેમ ચાલી નીકળ્યુ, તેમ ચાલ્યું.
આવી જ રીતે બીજા પણ કેટલાક રીવાજો જૂઓ—
જે દેશ કે જે જ્ઞાતિમાં સ્ત્રિયાને માટે પડદાના રિવાજ છે, એ પડદાનુ જરા ખારીકાઇથી અવલેાકન કરીશું, તે આપણને
·
જરૂરી અજાયબી ઉત્પન્ન થશે.
એક મ્હોટા કે સામાન્ય ઘરની સ્ત્રીને બહાર નીકળવુ હોય તે રસ્તામાં કાઇ આસવાળ, શ્રીમાળ કે એવી ઉચ્ચ જ્ઞાતિના મનુષ્ય નહિં હાવા જોઈએ, પરન્તુ એ ખાઇને રાત્રે-અંધારી રાતે એક મહેાલ્લામાંથી બીજા મહેાલ્લામાં અથવા મેળા જેવા કાષ્ઠ પ્રસંગ જોવાને જવુ હાય તા તેની સાથે-તે એકલી સ્ત્રીની સાથે એક યુવાન મુસલમાન કે કહાર નાકર જરૂર જઇ શકે. તે ગુંડા નાકરની સાથે તે સ્ત્રીને રાત્રે પણ બહાર જવામાં જરાયે ખાધ નહિ, પરન્તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com