________________
સમયને આળખા.
એક એસવાળ, શ્રીમાલ કે ઉચ્ચ જ્ઞાતિનેા મનુષ્ય રસ્તામાં સ્હામા પણ અકસ્માત્ મળી જાય, તે ગજબ થઇ જાય. ક્રાઇ શેઠના ઘરની સ્ત્રી અંધારામાં ચાર વાગે ઉઠીને એક તાકરની સાથે મધ્ધિમાં જ શકે, મંદિરમાં એકલા યુવાન પૂજારીની સાથે હસી હસીને વાતા કરી શકે, પરન્તુ દિવસના આઠ વાગે તે મંદિરમાં દર્શન કરવા ન જઈ શકે, એટલા માટે કે આઠ વાગે કાષ્ઠ શ્રાવક પૂજા કરતા હાય તા. કેવા વિચિત્ર પડદો ? કેવા વિચિત્ર રિવાજ ! તાજ્જુબી તો એ છે કે—આવા કઢંગા રિવાજને ફેરફાર કરવાનું કહેવામાં આવે, તે તે પણ એ રૂદ્ધિ-પૂજકાને ગળે ન ઉતરે ! વાહ, બાપદાદાથી અમારી જે મર્યાદા ચાલી આવે છે, એને ક્રમ છેાડી શકાય ?
સાધુ સંબધી સ્પૉસ્પના સબંધમાં પણ કેટલીક રૂઢિયા બહુ વિચારવા જેવી છે.
એકજ લાંબા પત્થરમાં દૂર દૂર સાધુ અને સ્ત્રી બેઠાં હેાય તે તેને માટે સંગટ્ટો નથી ગણવામાં આવતા; પરન્તુ જો એજ પત્થરના સ્થાનમાં લાકડાનું પાટીયું હોય તા તેને સદૃારૂપે ગણવામાં આવે છે. શું કારણ ?
આવી જ રીતે યુરોપમાં પણ કેટલીયે જાતની રૂઢિયા છે. એ રૂઢિયા આપણા દેશની રૂઢિયા સાથે સરખાવીએ તો આકાશ-પાતાળનું જ અંતર જણાય.
ગયા અંકના અંતમાં કહેવા પ્રમાણે આ પ્રસ ંગે કેટલીક યુરોપીય રૂઢિયાને પણ ઉલ્લેખ કરીશ.
યુરોપના લોકો કાષ્ઠને ત્યાં જાય, તે ટાપી ઉતારે, પણ ખૂટ ન ઉતારે, એવા રિવાજ છે. જ્યારે હિંદુસ્થાનમાં પાધડી ટાપી મસ્તકપર જરૂર રાખે અને ખૂટ ન પહેરાય. યુરોપમાં પતિ-પત્ની એક
૨૫૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com